Join Whatsapp Groups

Junagadh Municipal Corporation Recruitment 2023 Apply Online for 24 Posts

JuMC દ્વારા નવી ભરતી જાહેર 2023

Junagadh Municipal Corporation Recruitment 2023 Apply Online for 24 Posts

જુનાગઢ મહાનગરપાલિકા 
દ્વારા સ્ટેશન ફાયર ઓફિસર, સબ ફાયર ઓફિસર, ડ્રાઇવર ક્રમ પંપ ઓપરેટર (ફાયર), ફાયરમેન, ની 24 જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે. JuMC ભરતી વિશે વધુ વિગતો માટે નીચે આપેલ લેખ તેમજ ઓફિશ્યલ નોટીફીકેશન જરૂરથી વાંચવી.

JuMC Job Details(નોકરીની વિગતો):

JuMC Recruitment 2023
સંસ્થા નુ નામ: જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન
પોસ્ટનું નામ: વિવિધ
કુલ ખાલી જગ્યા: 24
છેલ્લી તારીખ: 15.12.2023
એપ્લિકેશન મોડ: ઓનલાઈન
જોબ સ્થાન: Junagadh – Gujarat

પોસ્ટ અને જગ્યાઓ :

જા. ક્રમાંક જગ્યાનું નામ જગ્યાની સંખ્યા
1 સ્ટેશન ફાયર ઓફિસર 1
2 સબ ફાયર ઓફિસર 2
3 ડ્રાઇવર ક્રમ પંપ ઓપરેટર (ફાયર) 7
4 ફાયરમેન 14

Eligibility Criteria(યોગ્યતાના માપદંડ)

Educational Qualification(શૈક્ષણિક લાયકાત)

JuMC ભરતી 2023 માં વિવિધ જગ્યાઓની લાયકાત માટે અહી ક્લિક કરો

How to Apply ?:(કેવી રીતે અરજી કરવી?:)
  • ઇચ્છુક ઉમેદવારે સત્તાવાર વેબસાઈટ અથવા અક્ષર કોમ્પ્યુટર અને ઝેરોક્ષ (ગઢડા)ની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • રસ ધરાવતા ઉમેદવારો અરજી કરતા પહેલા સંપૂર્ણ સૂચના વાચવી.

મહત્વપૂર્ણ લિંક - જુનાગઢ મહાનગરપાલિકા ભરતી 2023   ⇩⇩⇩
ઓનલાઈન અરજી કરો: અહીં ક્લિક કરો

જાહેરાત વાંચો: અહીં ક્લિક કરો

Important Dates (મહત્વની તારીખ)

ફોર્મ શરૂ તારીખ: તા. 25/11/2023, 14:00 કલાક
ફોર્મ માટે છેલ્લી તારીખ તા. 15/12/2023, રાત્રીના 23:59 કલાક

અમારી સાથે જોડાઓ:

અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો
અમારા Facebook પેજમાં જોડાવા અહી ક્લિક કરો
અમારા Facebook ગ્રુપમાં જોડાવ અહી ક્લિક કરો

Popular posts from this blog

SSC MTS & Havaldar 2025: Self Slot Selection for CBT Examination Started

MKBU External Admission Form 2025-26 | BA BCom MA MCom Apply Online

Bhavnagar University (MKBU) Exam Form 2025 | BA BCom BSc BCA BBA Apply Online