Join Whatsapp Groups

🔔 All Latest Important Updates

SSC Delhi Police SI & CAPF Recruitment 2023 Apply Online

SSC SI in Delhi Police & CAPFs 2023

SSC Delhi Police SI & CAPF Recruitment 2023 Apply Online

સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) એ દિલ્હી પોલીસમાં સબ ઈન્સ્પેક્ટર (SI) અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPFs) પરીક્ષા 2023 ની 1876 જગ્યાઓ ની ભરતી માટે એક સૂચના પ્રકાશિત કરી છે અન્ય વિગતો જેવી કે લાયકાત/પાત્રતા, પસંદગી પ્રક્રિયા, શરતો અન્ય નિયમો નીચે છે. અરજી કરતા પહેલા કૃપા કરીને સત્તાવાર જાહેરાત વિગતવાર વાંચો.

SSC Job Details(નોકરીની વિગતો):

સંસ્થા નુ નામ: સ્ટાફ સિલેક્શન કમિશન (SSC)
પોસ્ટનું નામ: SI in Delhi Police & CAPFs
કુલ ખાલી જગ્યા: 1876
પ્રારંભ તારીખ: 22.07.2023
છેલ્લી તારીખ: 15.08.2023
એપ્લિકેશન મોડ: ઓનલાઈન
જોબ સ્થાન: સમગ્ર ભારતમાં
નોકરીનો પ્રકાર: સરકારી

Vacancy Details(ખાલી જગ્યાની વિગતો)

પોસ્ટનું નામ કુલ
Sub-Inspector (Exe.) in Delhi Police Male 109
Sub-Inspector (Exe.) in Delhi Police Female 53
Sub-Inspector (GD) in Central Armed Police Forces (CAPFs) 1714
Total(કુલ) 1876

Delhi Police: 162

Sub-Inspector (GD) in CAPFs

  • BSF: 113
  • CISF: 630
  • CRPF: 818
  • ITBP: 63
  • SSB: 90

Eligibility Criteria(યોગ્યતાના માપદંડ)

Educational Qualification(શૈક્ષણિક લાયકાત)
  • Educational qualification for all posts is Bachelor's degree or its equivalent from a recognized university.
  • તમામ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી અથવા તેની સમકક્ષ છે.
Age Limit(ઉંમર મર્યાદા)
  • લઘુત્તમ વય મર્યાદા - 20 વર્ષ
  • મહત્તમ વય મર્યાદા - 25 વર્ષ
  • નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ.
Application Fee(અરજી ફોર્મ ફી)
  • Application Fee: Rs. 100/-
  • For Women, SC, ST & Ex Serviceman: No Fee
How to Apply ?:(કેવી રીતે અરજી કરવી?:)
    • Interested and Eligible Candidates may Apply Online Through official Website or Akshar computer & xerox (Gadhada).
    • Interested Candidates Can Read the Full Notification Before Apply.
    • ઇચ્છુક ઉમેદવારે સત્તાવાર વેબસાઈટ અથવા અક્ષર કોમ્પ્યુટર અને ઝેરોક્ષ (ગઢડા)ની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
    • રસ ધરાવતા ઉમેદવારો અરજી કરતા પહેલા સંપૂર્ણ સૂચના વાચવી.
    મહત્વપૂર્ણ લિંક SSC SI in Delhi Police & CAPFs ભરતી 2023 નોટિફિકેશન આઉટ : ⇩⇩⇩
    વિગતવાર સૂચના: અહીં ક્લિક કરો

    Apply Online : અહીં ક્લિક કરો

    Important Dates (મહત્વની તારીખો):
    • ઓનલાઈન અરજી શરૂ થયાની તારીખ: 22-07-2023
    • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 15-08-2023
    SSC SI in Delhi Police & CAPFs Important Dates


    SSC SI in Delhi Police & CAPFs Important Dates

    Connect with us:

    WhatsApp GroupClick Here
    Facebook PageClick Here
    Facebook GroupClick Here

    Popular posts from this blog

    SSC GD Constable 2026 Exam City Details Out

    GPRB PSI Exam OMR Sheet 2026 Download Link

    CRPF Constable (Technical & Tradesmen) Recruitment 2026