GPSSB Junior Clerk Call Letter 2023 Out - Download Now
Gujarat Panchayat Service Selection Board (GPSSB) Junior Clerk Call Letter 2023 Out. Those Candidates who have applied for this Exam Can Download Notification and Call Letters, See below for more information.
More details:
Posts Name: Junior Clerk
Advt. No. 12/2021-22
Exam Date: 09-04-2023, 12:30 to 13:30
GPSSB Junior Clerk કોલ લેટર ડાઉનલોડ કરો (Important Links: ⇓⇓⇓)
Download Call Letter: Click Here
જિલ્લા કક્ષાના હેલ્પલાઇન અંગેની જાહેરાત: અહીં ક્લિક કરો
Call Letter Notification: Click Here
Official OJAS Website: Click Here
Official GPSSB Website: Click Here


ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંક- ૧૨/૨૧૨૨ જુનીયર ક્લાર્ક (વહીવટ/હિસાબ)સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા તા. ૦૯-૦૪-૨૦૨૩ (રવિવાર)ના રોજ બપોરે ૧૨:૩૦ કલાકથી ૧૩:૩૦ કલાક દરમિયાન મંડળ દ્વારા યોજવામાં આવનાર છે. સદર પરીક્ષામાં હાજર રહેનાર દરેક ઉમેદવારને તેમને ફાળવેલ પરીક્ષા કેંદ્ર ખાતે જવા-આવવાના ખર્ચ પેટે ઉચ્ચક રૂ. ૨૫૪/- ઉમેદવારના બેંક ખાતામાં ઓનલાઇન આપવાનુ મંડળ દ્વારા નક્કી કરવામાં આવેલ છે.
💥 જુનીયર ક્લાર્ક Rs. 254/- વળતર મેળવવા અરજી માટેની સીધી લિંક...
વધુ માહિતી માટે: અહીં ક્લિક કરો
WhatsApp Group | Click Here |
Facebook Page | Click Here |
Facebook Group | Click Here |