Indian Army Agniveer Vacancy 2027 Indian Army ARO Jamnagar Agniveer Bharti 2027: ઇન્ડિયન આર્મી દ્વારા અગ્નિવીરની ખાલી જગ્યાઓમાં ભરતી પ્રકિયા શરૂ કરવામાં આવી છે, જેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ફોર્મ પ્રોસેસ ઓનલાઈન પ્રકાર ની રહેશે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચ્યા બાદ અરજી કરવી. વધુ વિગતો: ઇન્ડિયન આર્મી અગ્નિવીર ભરતી 2027 ભરતીનું નામ: ઈન્ડીયન આર્મી અગ્નિવીર ભરતી પોસ્ટનું નામ: અગ્નિવીર ભરતી મેળાનું સ્થળ: જામનગર શરૂઆતની તારીખ: 13.02.2026 છેલ્લી તારીખ: 01.04.2026 એપ્લિકેશન મોડ: ઓનલાઈન ઉંમર મર્યાદા: 17½ - 22 વર્ષ ભરતી માટે લાયકાત: ધોરણ 8, ધોરણ 10 અને ધોરણ 12 પાસ પસંદગી પ્રક્રિયા: લેખિત પરીક્ષા & ભરતી રેલી ઓનલાઈન પરીક્ષા ની તારીખ: 01 જૂન થી 15 જૂન 2026 (કામચલાઉ) જોબ સ્થાન: સમગ્ર ભારતમાં...