Indian Army Agniveer Bharti 2027 Notification Out – Apply Online for GD, Clerk, Technical & Tradesmen | Date Extend
Indian Army Agniveer Vacancy 2027 Indian Army ARO Jamnagar Agniveer Bharti 2027: ઇન્ડિયન આર્મી દ્વારા અગ્નિવીરની ખાલી જગ્યાઓમાં ભરતી પ્રકિયા શરૂ કરવામાં આવી છે, જેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ફોર્મ પ્રોસેસ ઓનલાઈન પ્રકાર ની રહેશે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચ્યા બાદ અરજી કરવી. 🔔 નોટીસ બોર્ડ “REGISTRATION FOR ONLINE COMMON ENTRANCE EXAM FOR RECRUITMENT OF AGNIVEERS AND JUNIOR COMMISSIONED OFFICERS/ OTHER RANKS EXTENDED UPTO 10 APR 2026 .” “अग्निवीर , जेसीओ एवं अन्य रैंकों की भर्ती के लिए ऑनलाइन सामान्य प्रवेश परीक्षा पंजीकरण की अंतिम तिथि 10 अप्रैल 2026 तक बढ़ा दी गई है।” વધુ વિગતો: ઇન્ડિયન આર્મી અગ્નિવીર ભરતી 2027 ભરતીનું નામ: ઈન્ડીયન આર્મી અગ્નિવીર ભરતી પોસ્ટનું નામ: અગ્નિવીર ભરતી મેળાનું સ્થળ: જામનગર શરૂઆતની તારીખ: 13.02.2026 છેલ્લી તારીખ: 01.04.2026 10.04.2026 એપ્લિકેશન મોડ: ...

