Join Whatsapp Groups
📢 IMPORTANT UPDATE
1. GPSSB અભ્યાસક્રમ 2026-27 🔥 FHW, Gram Sevak, MPHW, Lab Tech, Mukhya Sevika સહિત વિવિધ : PDF Download

🔔 All Latest Important Updates

Loading...

Gujarat Police Recruitment 2026: PSI & Jailor Group-2 (Women) | 241 Posts

Gujarat Police Recruitment 2026: PSI & Jailor Group-2 (Women) | 241 Posts

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા ગુજરાત પોલીસ દળ, વર્ગ-3 ની PSI Cadre તથા જેલર ગ્રુપ-૨ (મહિલા) ની કુલ 241 જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની જાહેરાત (જાહેરાત ક્રમાંક: GPRB/202627/4) પ્રસિદ્ધ કરવામાં આવી છે. ઉમેદવારો 26-11-2026 થી 16-12-2026 સુધી OJAS વેબસાઈટ પર ફક્ત ઓનલાઇન અરજી કરી શકશે.

Gujarat Police Recruitment 2026 - Overview

TOTAL POST IMPORTANT DATES
  • 241 Post
  • Apply Start: 26-11-2026 (બપોરે 14:00 કલાકથી)
  • Last Date: 16-12-2026 (રાત્રે 23:59 કલાક સુધી)
  • અરજી પદ્ધતિ: ફક્ત ઓનલાઇન (OJAS)

Gujarat Police Recruitment 2026 – જગ્યા મુજબ વિગતા

જાહેરાત ક્રમાંકસંવર્ગખાલી જગ્યા
GPRB/202627/4બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર - PSI 225
જેલર ગ્રુપ-૨ (મહિલા)16
કુલ જગ્યા241

નોંધ: ઉપરોક્ત જગ્યામાં ફેરફાર થવાની શરતે જાહેરાત પ્રસિધ્ધ કરવામાં આવે છે.

Gujarat Police Recruitment 2026 – શૈક્ષણિક લાયકાત (Eligibility)

સંવર્ગલાયકાત
PSI Cadre / જેલર ગ્રુપ-૨ (મહિલા)માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં સ્નાતક (Graduation) પાસ અથવા સરકાર માન્ય સમકક્ષ લાયકાત.
ℹ️ ઉંમર મર્યાદા, શારીરિક ધોરણો, અરજી ફી, પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પદ્ધતિ જેવી વિગતવાર સૂચનાઓ (જાહેરાત) ભરતી બોર્ડ દ્વારા તા. 26-11-2026 ના રોજ OJAS (ojas.gujarat.gov.in) વેબસાઈટ પર અપલોડ કરવામાં આવશે. એ વિગતો જાહેર થયા બાદ આ પોસ્ટ અપડેટ કરવામાં આવશે. ઉમેદવારોએ અરજી કરતાં પહેલાં તે જાહેરાત કાળજીપૂર્વક વાંચી લેવી.

📲 Apply કેવી રીતે કરવું?

  • ojas.gujarat.gov.in વેબસાઈટ પર જાવ અથવા Akshar Computer & Xerox (Gadhada) નો સંપર્ક કરો.
  • https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જાવ (26-11-2026, બપોરે 14:00 કલાકથી અરજી શરૂ).
  • "Apply Online" માં ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત પસંદ કરો.
  • Personal Details અને Educational Details ભરી, Photo અને Signature Upload કરો.
  • અરજી Confirm કરી તેની Print કાઢી સાચવી રાખો; ભરતી બોર્ડ માંગે ત્યારે રજૂ કરવાની રહેશે.
  • જાહેરાતમાં દર્શાવેલ ફી (લાગુ પડતી હોય તો) Online ભરી Receipt સાચવી રાખો.
Connect with us
WhatsApp Group Click Here
WhatsApp Channel Click Here
Facebook Page Click Here
Facebook Group Click Here

Popular posts from this blog

Gujarat Police Recruitment 2026: Lokrakshak, HC Driver Mechanic & MT Supervisor | 12911 Posts

GSSSB CCE Recruitment 2026: Junior Clerk, Senior Clerk & More | 1237 Posts