Saurashtra University External Exam Form 2026 | Semester 01, 02, 03, 04, 05, 06
Saurashtra University External Exam Form 2026
BA, BCom, MA અને MCom પરીક્ષા ફોર્મ ભરવાની તારીખ જાહેર
Saurashtra University, Rajkot has issued an important notification regarding the date of filling the examination form for the examinations of B.A, B.Com, M.A and M.Com under the External Department.
📌 પરીક્ષા ફોર્મની મહત્વપૂર્ણ વિગતો
| પરીક્ષાનું નામ | રેગ્યુલર ફી સાથે ફોર્મ | રેગ્યુલર + લેટ ફી | લેટ + પેનલ્ટી ફી | પરીક્ષાની તારીખ |
|---|---|---|---|---|
| B.A. સેમેસ્ટર-05 | 12/09/2026 થી 22/09/2026 | 23/09/2026 થી 26/09/2026 | 28/09/2026 થી 30/09/2026 | 14/10/2026 |
| B.Com સેમેસ્ટર-05 | 12/09/2026 થી 22/09/2026 | 23/09/2026 થી 26/09/2026 | 28/09/2026 થી 30/09/2026 | 14/10/2026 |
| B.A. સેમેસ્ટર-03 | 21/09/2026 થી 30/09/2026 | 01/10/2026 થી 05/10/2026 | 06/10/2026 થી 08/10/2026 | 23/10/2026 |
| B.Com સેમેસ્ટર-03 | 21/09/2026 થી 30/09/2026 | 01/10/2026 થી 05/10/2026 | 06/10/2026 થી 08/10/2026 | 23/10/2026 |
| M.A. (ઓલ) સેમેસ્ટર-03 | 21/09/2026 થી 30/09/2026 | 01/10/2026 થી 05/10/2026 | 06/10/2026 થી 08/10/2026 | 23/10/2026 |
| M.Com સેમેસ્ટર-03 | 21/09/2026 થી 30/09/2026 | 01/10/2026 થી 05/10/2026 | 06/10/2026 થી 08/10/2026 | 23/10/2026 |
| B.A. સેમેસ્ટર-01 | 17/10/2026 થી 26/10/2026 | 27/10/2026 થી 30/10/2026 | 02/11/2026 થી 04/11/2026 | 27/11/2026 |
| B.Com સેમેસ્ટર-01 | 17/10/2026 થી 26/10/2026 | 27/10/2026 થી 30/10/2026 | 02/11/2026 થી 04/11/2026 | 27/11/2026 |
| M.A. (ઓલ) સેમેસ્ટર-01 | 17/10/2026 થી 26/10/2026 | 27/10/2026 થી 30/10/2026 | 02/11/2026 થી 04/11/2026 | 27/11/2026 |
| M.Com સેમેસ્ટર-01 | 17/10/2026 થી 26/10/2026 | 27/10/2026 થી 30/10/2026 | 02/11/2026 થી 04/11/2026 | 27/11/2026 |
| B.A. સેમેસ્ટર-06 | 04/02/2027 થી 15/02/2027 | 16/02/2027 થી 19/02/2027 | 20/02/2027 થી 24/02/2027 | 23/03/2027 |
| B.Com સેમેસ્ટર-06 | 04/02/2027 થી 15/02/2027 | 16/02/2027 થી 18/02/2027 | 20/02/2027 થી 24/02/2027 | 23/03/2027 |
| B.A. સેમેસ્ટર-04 | 15/02/2027 થી 25/02/2027 | 26/02/2027 થી 02/03/2027 | 03/03/2027 થી 06/03/2027 | 01/04/2027 |
| B.Com સેમેસ્ટર-04 | 15/02/2027 થી 25/02/2027 | 26/02/2027 થી 02/03/2027 | 03/03/2027 થી 06/03/2027 | 01/04/2027 |
| M.A. સેમેસ્ટર-04 | 15/02/2027 થી 25/02/2027 | 26/02/2027 થી 02/03/2027 | 03/03/2027 થી 06/03/2027 | 01/04/2027 |
| M.Com સેમેસ્ટર-04 | 15/02/2027 થી 25/02/2027 | 26/02/2027 થી 02/03/2027 | 03/03/2027 થી 06/03/2027 | 01/04/2027 |
| B.A. સેમેસ્ટર-02 | 26/02/2027 થી 09/03/2027 | 10/03/2027 થી 13/03/2027 | 15/03/2027 થી 18/03/2027 | 12/04/2027 |
| B.Com સેમેસ્ટર-02 | 26/02/2027 થી 09/03/2027 | 10/03/2027 થી 13/03/2027 | 15/03/2027 થી 18/03/2027 | 12/04/2027 |
| M.A. (ઓલ) સેમેસ્ટર-02 | 26/02/2027 થી 09/03/2027 | 10/03/2027 થી 13/03/2027 | 15/03/2027 થી 18/03/2027 | 12/04/2027 |
| M.Com સેમેસ્ટર-02 | 26/02/2027 થી 09/03/2027 | 10/03/2027 થી 13/03/2027 | 15/03/2027 થી 18/03/2027 | 12/04/2027 |
💰 પરીક્ષા ફી
⏺ B.A. / B.Com
₹565/-
⏺ M.A. / M.Com
₹985/-
⏺ લેઈટ ફી
રેગ્યુલર ફી + ₹500/-
⏺ પેનલ્ટી ફી:
રેગ્યુલર ફી + ₹500/- + ₹4500/-
પરીક્ષા ફોર્મ ભરવાની છેલ્લી તારીખની રાહ ન જોતા વહેલી તકે ઓનલાઈન ફોર્મ ભરી દેવું. ફોર્મ ભરતી વખતે તમામ વિગતો અને ફી યોગ્ય રીતે ચકાસવી.
🌐 Important Links
📄 સત્તાવાર નોટિસ
ઉપરોક્ત તમામ વિગતો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટના બાહ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી સૂચના મુજબ આપવામાં આવી છે.
📌 મહત્વપૂર્ણ: પરીક્ષા ફોર્મ, ફી અને તારીખ સંબંધિત અંતિમ નિર્ણય માટે સત્તાવાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નોટિસને જ માન્ય ગણવી.
| Connect with us | |
| WhatsApp Group | Click Here |
| WhatsApp Channel | Click Here |
| Facebook Page | Click Here |
| Facebook Group | Click Here |
