Join Whatsapp Groups
📢 IMPORTANT UPDATE
1. GPSSB અભ્યાસક્રમ 2026-27 🔥 FHW, Gram Sevak, MPHW, Lab Tech, Mukhya Sevika સહિત વિવિધ : PDF Download

🔔 All Latest Important Updates

Loading...

Junagadh Municipal Corporation Fireman Recruitment 2026 | 80 Posts | Apply Online

Junagadh Municipal Corporation Fireman Recruitment 2026 | 80 Posts | Apply Online

જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગની ફાયરમેન, વર્ગ-4 સંવર્ગની કુલ 80 જગ્યાઓ માટે સીધી ભરતીની જાહેરાત (સુધારા જાહેરાત ક્રમાંક: JuMC/2026-27/04/866) પ્રસિદ્ધ કરવામાં આવી છે. ધોરણ-12 + Fireman Course ધરાવતા ઉમેદવારો 14-09-2026 થી 30-09-2026 સુધી Online Apply કરી શકે છે.

જુનાગઢ ફાયરમેન ભરતી 2026 - Overview

TOTAL POSTAPPLICATION FEE
  • 80 Post
  • બિનઅનામત પુરુષ: ₹600/-
  • તમામ મહિલા ઉમેદવારો અને અનામત વર્ગ પુરુષ: ₹300/-
  • નોંધ: ફી કોઈપણ સંજોગોમાં પરત મળવાપાત્ર નથી
AGE LIMITIMPORTANT DATES
  • Minimum Age : 18 Years
  • Maximum Age : 33 Years
  • વય છૂટ: 
    • સામાન્ય મહિલા 5 વર્ષ (મહત્તમ 45)
    • અનામત પુરુષ 5 વર્ષ (મહત્તમ 45)
    • અનામત મહિલા 10 વર્ષ (મહત્તમ 45)
    • માજી સૈનિક/ECO/SCO સેવા મુજબ +3 વર્ષ
    • ગુજરાત સરકારના કર્મચારીને છૂટ નથી
  • Apply Start: 14-09-2026
  • Last Date: 30-09-2026

જુનાગઢ ફાયરમેન ભરતી 2026 – પગાર ધોરણ (Pay Scale)

સમયગાળોપગાર
પ્રથમ 5 વર્ષફિક્સ પગાર ₹21,100/- પ્રતિમાસ
5 વર્ષ બાદ (સંતોષકારક સેવા)નિયમિત નિમણૂક - પગાર ધોરણ ₹15,700 થી ₹50,000 (પે મેટ્રિક્સ લેવલ-IS-3, 7મું પગાર પંચ)

જુનાગઢ ફાયરમેન ભરતી 2026 – શૈક્ષણિક લાયકાત (Eligibility)

લાયકાતવિગત
શૈક્ષણિકમાન્યતા પ્રાપ્ત Board માંથી Higher Secondary School Certificate (ધોરણ-12) પાસ અથવા સમકક્ષ + રાજ્ય/કેન્દ્ર સરકારની માન્ય સંસ્થામાંથી Fireman નો 6 મહિનાનો કોર્સ અથવા Driver-cum-Pump Operator Course
ટેકનીકલLight Motor Vehicle Driving License ફરજિયાત
સ્વીમીંગની જાણકારી જરૂરી

જુનાગઢ ફાયરમેન ભરતી 2026 – શારીરિક ક્ષમતાના ધોરણો (Physical Standards)

પુરુષ ઉમેદવારો માટે

વર્ગઊંચાઈ (સેમી)છાતી - Deflated (સેમી)છાતી - Inflated (સેમી)વજન
ગુજરાત મૂળના અનુસૂચિત જનજાતિ ઉમેદવાર160818650 Kg
અન્ય ઉમેદવારો (ST સિવાય)165818650 Kg

મહિલા ઉમેદવારો માટે

વર્ગઊંચાઈ (સેમી)વજન
ગુજરાત મૂળના અનુસૂચિત જનજાતિ ઉમેદવાર15640 Kg
અન્ય ઉમેદવારો (ST સિવાય)15840 Kg

નોંધ: Chest Inflated થાય ત્યારે ઓછામાં ઓછું 5 સેમીનું Expansion જરૂરી.

જુનાગઢ ફાયરમેન ભરતી 2026 – કેટેગરી મુજબ જગ્યાની વિગત (કુલ 80)

કેટેગરીસામાન્યસ્ત્રી
બિનઅનામત2312
SEBC147
SC31
ST93
EWS62

નોંધ: આ ઉપરાંત માજી સૈનિક માટે 10% અને દિવ્યાંગ ઉમેદવારો માટે 4% જગ્યાઓ સંબંધિત કેટેગરી સામે સરભર કરવામાં આવશે.

જુનાગઢ ફાયરમેન ભરતી 2026 – પસંદગી પ્રક્રિયા

ફાઇનલ મેરિટ લિસ્ટ લેખિત પરીક્ષાના 100% પરિણામ મુજબના વેઈટેજ આધારે તૈયાર કરવામાં આવશે. લેખિત પરીક્ષા ગુજરાત રાજ્યમાં કોઈપણ કેન્દ્ર ખાતે લેવાશે, ઉમેદવારે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે.

📲 Apply કેવી રીતે કરવું?

  • Official Website jumc.gujarat.gov.in પર જાવ અથવા Akshar Computer & Xerox (Gadhada) નો સંપર્ક કરો.
  • ફાયરમેન, વર્ગ-4 ભરતીની જાહેરાત પસંદ કરી Online Application Form ભરો.
  • Personal Details, Educational Details અને Category સંબંધિત વિગતો ભરો.
  • Photograph, Signature અને જરૂરી પ્રમાણપત્રો Upload કરો.
  • Online Fee Payment કરો (બિનઅનામત પુરુષ ₹600, અન્ય તમામ ₹300).
  • Application Form Confirm કરી Printout કાઢી સાચવી રાખો.
⚠️ ધ્યાન રાખો: ⚠️ એક કરતાં વધુ જાહેરાત માટે અરજી કરવાની હોય તો દરેક જાહેરાત માટે અલગ અલગ અરજી અને ફી ભરવાની રહેશે. અરજી ફી વગરની અધૂરી અરજી વિચારણામાં લેવામાં આવશે નહીં. ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે તમામ અસલ પ્રમાણપત્રો રજૂ કરવાના રહેશે.
Connect with us
WhatsApp Group Click Here
WhatsApp Channel Click Here
Facebook Page Click Here
Facebook Group Click Here

Popular posts from this blog

GPRB Lokrakshak Cadre Recruitment 2026-27 | 3000 Posts | Notification Soon

India Post GDS Recruitment 2026 Schedule-II | BPM/ABPM/Dak Sevak Online Form

GSRTC Helper Recruitment 2026: 2510 Posts | ITI Pass | Apply Online