UGC NET June 2026 Notification Out – Apply Online for JRF & Assistant Professor
National Testing Agency (NTA) દ્વારા UGC NET June 2026 માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી દ્વારા ઉમેદવારો Assistant Professor અને Junior Research Fellowship (JRF) માટે અરજી કરી શકશે. રસ ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે.
મહત્વપૂર્ણ વિગતો
| Organization | National Testing Agency (NTA) |
| Exam Name | UGC NET June 2026 |
| Purpose | JRF & Assistant Professor Eligibility |
| Application Start Date | 29 April 2026 |
| Official Website | https://ugcnet.nta.ac.in |
અરજી ફી (Application Fee)
| કેટેગરી | ફી (રૂપિયામાં) |
|---|---|
| General / Unreserved | Rs. 1150/- |
| General-EWS / OBC-NCL | Rs. 600/- |
| SC / ST / PwD / Third Gender | Rs. 325/- |
કેવી રીતે અરજી કરવી?
ઉમેદવારો ફક્ત ઓનલાઈન મોડ દ્વારા જ અરજી કરી શકશે. અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ્સ અનુસરો:
- સત્તાવાર વેબસાઇટ ugcnet.nta.nic.in પર જાઓ
- તમારો મોબાઈલ નંબર અને ઈમેઈલ આઈડીનો ઉપયોગ કરી રજીસ્ટ્રેશન કરો
- ફોર્મમાં જરૂરી વિગતો ભરો અને ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો
- ઓનલાઈન માધ્યમ (Net Banking/Debit/Credit Card/UPI) થી ફી ભરો
મહત્વની તારીખો (Important Dates)
| Online application start date: 29 April 2026 |
| Last Date: 20-05-2026 (up to 11:50 PM) |
| Last date for payment of fees: 20 May 2026 |
| Correction Window: 22 May to 24 May 2026 |
| Exam date: 22 June to 30 June 2026 |
નોંધ: ઉમેદવારે માત્ર એક જ અરજી ફોર્મ ભરવું. વધુ માહિતી માટે સત્તાવાર નોટિફિકેશન વાંચવા વિનંતી.
| Connect with us | |
| WhatsApp Group | Click Here |
| WhatsApp Channel | Click Here |
| Facebook Page | Click Here |
| Facebook Group | Click Here |

