GPSC Exam Schedule 2026: 16 જાહેરાતોની પરીક્ષા તારીખ જાહેર | Admit Card Download | gpsc.gujarat.gov.in

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ જાહેરાતમાં નીચે મુજબ 16 જાહેરાતોની પ્રાથમિક/મુખ્ય લેખિત પરીક્ષાની તારીખ અને પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાની તારીખ જાહેર કરવામાં આવી છે. તમામ ઉમેદવારો gpscojas.gujarat.gov.in વેબસાઇટ ઉપરથી Online Admit Card Download કરી શકે છે. આ પરીક્ષાઓ OMR પદ્ધતિથી લેવાશે.
GPSC Exam Schedule – અગત્યની જાહેરાત (તા. 11/05/2026)
GPSC 2026 – પરીક્ષા કાર્યક્રમ (Exam Schedule)
| ક્રમ | જગ્યાનું નામ | જાહેરાત ક્રમાંક | પ્રાથમિક/ મુખ્ય કસોટી તારીખ |
પ્રવેશપત્ર ડાઉનલોડ તા. |
|---|---|---|---|---|
| 1 | પશુચિકિત્સા અધિકારી, વર્ગ-૨ (વન અને પર્યાવરણ વિભાગ) | 02/2026-27 | 30.05.2026 | 20.05.2026 |
| 2 | પશુચિકિત્સા અધિકારી, વર્ગ-૨ (કૃ.ખે.ક.સ. વિભાગ) | 110/2025-26 | 30.05.2026 | 20.05.2026 |
| 3 | પશુચિકિત્સા અધિકારી, વર્ગ-૨ (વિવિધ મહાનગરપાલિકાઓ) | 128/2025-26 | 30.05.2026 | 20.05.2026 |
| 4 | મદદનીશ વન સંરક્ષક અને પરીક્ષેત્ર વન અધિકારી, વર્ગ-૨ | 03/2026-27 | 07.06.2026 | 22.05.2026 |
| 5 | હિસાબી અધિકારી, વર્ગ-૧ | 04/2026-27 | 07.06.2026 | 22.05.2026 |
| 6 | ગુજરાત વહીવટી સેવા, વર્ગ-૧ / ગુજરાત મુલ્કી સેવા, વર્ગ-૧/૨ તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા, વર્ગ-૨ | 05/2026-27 | 07.06.2026 | 22.05.2026 |
| 7 | હિસાબી અધિકારી, વર્ગ-૨ | 06/2026-27 | 07.06.2026 | 22.05.2026 |
| 8 | સહાયક વિમા નિયામક, વર્ગ-૨, નાણા વિભાગ | 25/2025-26 | 16.06.2026 | 06.06.2026 |
| 9 | સરકારી પોલિટેકનિક અંગ્રેજીના વ્યાખ્યાતા, વર્ગ-૨ | 78/2025-26 | 16.06.2026 | 06.06.2026 |
| 10 | મદદનીશ પ્રાધ્યાપક, ભૂગોળ, વર્ગ-૨, સ.વિ.વા. વિ.કો. | 89/2025-26 | 16.06.2026 | 06.06.2026 |
| 11 | મદદનીશ પ્રાધ્યાપક, વનસ્પતિશાસ્ત્ર, વર્ગ-૨, સ.વિ.વા.વિ.કો. | 95/2025-26 | 16.06.2026 | 06.06.2026 |
| 12 | બાળ વિકાસ યોજના અધિકારી, વર્ગ-૨ | 26/2025-26 | 23.06.2026 | 12.06.2026 |
| 13 | મદદનીશ પ્રાધ્યાપક, પ્રાણશાસ્ત્ર, વર્ગ-૨, સ.વિ.વા.વિ.કો. | 83/2025-26 | 23.06.2026 | 12.06.2026 |
| 14 | મ.પ્રાધ્યાપક, કોમ્પ્યુટર સાયન્સ, વર્ગ-૨, સ.વિ.વા.વિ.કો. | 85/2025-26 | 23.06.2026 | 12.06.2026 |
| 15 | મદદનીશ પ્રાધ્યાપક, સમાજશાસ્ત્ર, વર્ગ-૨, સ.વિ.વા.વિ.કો. | 91/2025-26 | 23.06.2026 | 12.06.2026 |
| 16 | મદદનીશ પ્રાધ્યાપક, રાજ્યશાસ્ત્ર, વર્ગ-૨, સ.વિ.વા.વિ.કો. | 94/2025-26 | 23.06.2026 | 12.06.2026 |
* ઉપરોક્ત તમામ જાહેરાતો OMR પદ્ધતિથી લેવાશે. | * તમામ ઉમેદવારોને કામચલાઉ ધોરણે ઉપસ્થિત થવા દેવાશે.
📲 Admit Card / પ્રવેશપત્ર કેવી રીતે Download કરવું?
- gpscojas.gujarat.gov.in વેબસાઇટ પર જવું.
- "Call Letter/Form" >> "Preliminary Call Letter / Main Exam Call Letter / Form" પર Click કરવું.
- પોતાની Job Select કરવી, Confirmation Number અને Birth Date ટાઈપ કરવાના.
- "Print Call Letter" પર Click કરી પ્રવેશપત્ર Print કરવાનું.
- પરીક્ષામાં ફરજિયાત ફોટો ID કાર્ડ (Aadhar / Voter ID / PAN) સાથે હાજર રહેવાનું.
⚠️ ખાસ નોંધ – Processing Charge
- પોસ્ટ ઓફિસ / ઓનલાઈન અરજી ફી ભરેલ નથી તેવા બિન-અનામત ઉમેદવારો Admit Card Download કરી શકશે નહીં.
- આવા ઉમેદવારોએ Processing Charge ₹500/- ભરવાના રહેશે.
- Online: gpscojas.gujarat.gov.in > FEES MODULE > PROCESSING FEE TO UNBLOCK CALL LETTER
- Offline: GPSC Office, એરફોર્સ કચેરીની સામે, છ-3 સર્કલ પાસે, 'છ' રોડ, સેક્ટર-10-A, ગાંધીનગર ખાતે પરીક્ષાના આગલા કામ કાજના દિવસ સુધીમાં રૂ.500/- રોકડ ભરવા.
- સમંત્રિ પત્ર અને ડિપોઝીટ ભર્યા ન હોય તેવા ઉમેદવારો પરીક્ષામાં બેસવા પાત્ર નથી.
Note: વધુ માહિતી માટે GPSC Official Website gpsc.gujarat.gov.in ચેક કરો. તમામ latest updates માટે www.Akshargadhada.in ની નિયમિત મુલાકાત લો.
| Connect with us | |
| WhatsApp Group | Click Here |
| WhatsApp Channel | Click Here |
| Facebook Page | Click Here |
| Facebook Group | Click Here |
