Join Whatsapp Groups

🔔 All Latest Important Updates

આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ 2026-27 🔥 ધોરણ 9 થી 12 માટે ઓનલાઈન અરજી શરૂ | છેલ્લી તારીખ 25 મે

આદર્શ નિવાસી શાળા પ્રવેશ જાહેરાત ૨૦૨૬-૨૭

આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ 2026-27  | Adarsh Nivasi School

નિયામક, વિકસતી જાતિ કલ્યાણ વિભાગ દ્વારા ગુજરાત રાજ્યની કુલ ૩૫ આદર્શ નિવાસી શાળાઓ (૦૮ કન્યા અને ૨૭ કુમાર) માં શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

મહત્વની વિગતો

  • પ્રવેશ માટેના ધોરણ: ધોરણ ૯ થી ૧૨ (ધો. ૧૧-૧૨ માત્ર આર્ટસ માટે)
  • અરજીનો પ્રકાર: માત્ર ઓનલાઇન (કોઈપણ ઓફલાઈન અરજી સ્વીકારવામાં આવશે નહીં)
  • ઓનલાઇન અરજીની છેલ્લી તારીખ: ૨૫/૦૫/૨૦૨૬ (રાત્રે ૨૩:૫૯ કલાક સુધી)
  • પ્રથમ મેરિટ યાદી જાહેર થવાની સંભવિત તારીખ: ૨૮/૦૫/૨૦૨૬

પાત્રતા અને નિયમો

વિગત માપદંડ
જરૂરી ટકાવારી સામાન્ય સંજોગોમાં લઘુત્તમ ૫૦%. કન્યાઓ અને અનામત વર્ગના બાળકો માટે ૪૫%
આવક મર્યાદા પિતા/વાલીની વાર્ષિક આવક રૂ. ૬.૦૦ લાખથી વધુ ન હોવી જોઈએ
અરજીની વેબસાઈટ esamajkalyan.gujarat.gov.in

અક્ષર કોમ્પ્યુટર એન્ડ ઝેરોક્ષ (ગઢડા)

સરનામું: પોલીસ સ્ટેશનની સામે, ગઢડા (સ્વામીના)

ઓનલાઈન અરજી કરાવવા માટે આજે જ મુલાકાત લો.

📌 ખાસ નોંધ:

  • મેરિટમાં સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓએ તા. ૦૩/૦૬/૨૦૨૬ સુધીમાં જે-તે શાળા ખાતે અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરાવી પ્રવેશ કન્ફર્મ કરાવવાનો રહેશે.
  • તમામ અરજદારોને વિનંતી છે કે અંતિમ તારીખ પહેલા અરજી પૂર્ણ કરે.

Connect with us
WhatsApp Group Click Here
WhatsApp Channel Click Here
Facebook Page Click Here
Facebook Group Click Here

Popular posts from this blog

AMC Fireman Bharti 2026 | સહાયક ફાયરમેન 172 જગ્યા

GPSSB MPHW Recruitment 2026: 420 Post | Qualification, Age Limit, Salary | Full Details

MKBU Exam Hall Ticket 2026 | Bhavnagar University Semester 2 Exams Hall Ticket (Available)