Join Whatsapp Groups
📢 IMPORTANT UPDATE
1. GPSSB અભ્યાસક્રમ 2026-27 🔥 FHW, Gram Sevak, MPHW, Lab Tech, Mukhya Sevika સહિત વિવિધ : PDF Download

🔔 All Latest Important Updates

Loading...

i-Khedut પોર્ટલ 2026 ખુલ્લું: ખેડૂતો માટે વિવિધ સહાય યોજનાઓ | 27 માર્ચથી ઓનલાઈન અરજી શરૂ

i-Khedut પોર્ટલ 2026 ખુલ્લું: ખેડૂતો માટે વિવિધ સહાય યોજનાઓ | 27 માર્ચથી ઓનલાઈન અરજી શરૂ

ગુજરાત સરકારના i-Khedut પોર્ટલ પર ખેડૂતો માટે વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પાત્ર લાભાર્થીઓ માટે પોર્ટલ મર્યાદિત સમયગાળા માટે ખુલ્લું રહેશે.

મહત્વપૂર્ણ તારીખો

શરૂઆત તારીખ 27/03/2026
અંતિમ તારીખ 26/04/2026
સમયગાળો 1 મહિનો

યોજનાનો હેતુ

આ પોર્ટલ દ્વારા ખેડૂતોને સરકારની વિવિધ કૃષિ સહાય યોજનાઓનો લાભ સરળતાથી મળે તે માટે ઓનલાઇન અરજી કરવાની સુવિધા આપવામાં આવી છે.

મહત્વપૂર્ણ સૂચના

  • પોર્ટલ માત્ર મર્યાદિત સમય માટે ખુલ્લું રહેશે
  • તમામ અરજદારોને સમયસર અરજી કરવાની સલાહ આપવામાં આવે છે
  • અરજી પૂર્ણ કર્યા બાદ જરૂરી દસ્તાવેજો ચકાસવા

અરજી કેવી રીતે કરવી?

  1. i-Khedut પોર્ટલ પર જાઓ
  2. તમારી પસંદગીની યોજના પસંદ કરો
  3. ઓનલાઇન અરજી ફોર્મ ભરો
  4. જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
  5. અરજી સબમિટ કરો

ફોર્મ ભરવા માટે:

  • અક્ષર કોમ્પ્યુટર & ઝેરોક્ષ ગઢડા(સ્વા) ની મુલાકાત લો.

મહત્વપૂર્ણ લિંક્સ 

ઓનલાઈન અરજી કરવામાટે ના જરૂરી પુરાવા નીચે મુજબના રહેશે.

  1. ખેડૂતની જમીનની નકલ 7-12-8
  2. આધારકાર્ડની નકલ
  3. અનુસૂચિત જાતિ નું પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
  4. દિવ્યાંગ ખાતેદારો માટે દિવ્યાંગ હોવા અંગેનું પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
  5. બેંક ખાતાની પાસબુક રેશન કાર્ડ

નોંધ: તમામ અરજદારોને વિનંતી છે કે અંતિમ તારીખ પહેલા અરજી પૂર્ણ કરે.

Connect with us
WhatsApp Group Click Here
WhatsApp Channel Click Here
Facebook Page Click Here
Facebook Group Click Here

Popular posts from this blog

India Post GDS Recruitment 2026 Schedule-II | BPM/ABPM/Dak Sevak Online Form

GPSSB અભ્યાસક્રમ 2026-27 🔥 FHW, Gram Sevak, MPHW, Lab Tech સહિત વિવિધ પોસ્ટ નો Syllabus PDF Download | gpssb.gujarat.gov.in

IBPS CRP CSA-XVI 2026: Clerk 11403 જગ્યા | Graduate Pass Apply | Full Details | Last Date Extended