BMC Recruitment Various Posts 2025 | ભાવનગર મ્યુનીસીપલ કોર્પોરેશન દ્વારા વિવિધ જગ્યાઓ પર ભરતી (OJAS
BMC દ્વારા વિવિધ જગ્યાઓમાં ભરતી 2025
ભાવનગર મહાનગરપાલિકા (BMC) દ્વારા અલગ-અલગ જગ્યાઓમાં ભરતી પ્રકિયા શરૂ કરવામાં આવી છે, જેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ફોર્મ પ્રોસેસ ઓનલાઈન પ્રકાર ની રહેશે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચ્યા બાદ અરજી કરવી.
વધુ વિગતો:
| BMC Recruitment 2025 | |
| સંસ્થા નુ નામ: | ભાવનગર મહાનગરપાલિકા | 
| પોસ્ટનું નામ: | વિવિધ જગ્યાઓ | 
| કુલ ખાલી જગ્યા: | - | 
| શરૂઆતની તારીખ: | 18.10.2025 | 
| છેલ્લી તારીખ: | 08.11.2025 | 
| એપ્લિકેશન મોડ: | ઓનલાઈન | 
| જોબ સ્થાન: | Bhavnagar – Gujarat | 
પોસ્ટ:
- વહીવટી અધિકારી (Administrative Officer)
- નાયબ કાર્યપાલક ઇજનેર (Deputy Executive Engineer)
- સેનેટરી ઈન્સ્પેકટર (Sanitary Inspector)
- સ્ટાફ નર્સ (Staff Nurse)
- ટેકનિકલ આસિસ્ટન્ટ (ઈલેક્ટ્રિકલ)
- ફાર્માસિસ્ટ (Pharmacist)
- સ્ટેનોગ્રાફર (ગુજરાતી)
- ટેકનિકલ આસિસ્ટન્ટ (સિવિલ)
- ફિમેલ હેલ્થ વર્કર (FHW)
- મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW)
- જુનિયર ક્લાર્ક (Junior Clerk)
શૈક્ષણિક લાયકાત:
- શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.
કેવી રીતે અરજી કરવી?
- ઇચ્છુક ઉમેદવારે સત્તાવાર વેબસાઈટ અથવા અક્ષર કોમ્પ્યુટર અને ઝેરોક્ષ (ગઢડા)ની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- રસ ધરાવતા ઉમેદવારો અરજી કરતા પહેલા સંપૂર્ણ સૂચના વાચવી.
મહત્વપૂર્ણ લિંક ભાવનગર મહાનગરપાલિકા (BMC) ભરતી 2025 — સૂચના,અરજી ફોર્મ ⇩⇩⇩
ઓનલાઈન અરજી કરો: અહીં ક્લિક કરો
નોકરીની જાહેરાત: અહીં ક્લિક કરો
અગત્યની તારીખ
| ફોર્મ શરૂ તારીખ: | 18/10/2025 | 
| ફોર્મ માટે છેલ્લી તારીખ | 08/11/2025 | 
| Connect with us | |
| WhatsApp Group | Click Here | 
| WhatsApp Channel | Click Here | 
| Facebook Page | Click Here | 
| Facebook Group | Click Here | 


 
.jpg)