Join Whatsapp Groups

ધોરણ 1 થી 5 માં શિક્ષક બનવા માટેની TET-I પરીક્ષાનું નોટિફિકેશન જાહેર – Gujarat TET 1 Exam 2025

Gujarat TET 1 Exam 2025 : રાજ્ય પરીક્ષા બોર્ડ (State Examination Board – SEB), ગુજરાત દ્વારા પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 5 માં શિક્ષક/વિદ્યાસહાયકની નિમણૂક માટેની ફરજિયાત એવી શિક્ષક યોગ્યતા કસોટી-I (Teacher Eligibility Test-I – TET-I) માટેની સત્તાવાર જાહેરાત (જાહેરનામું) બહાર પાડવામાં આવેલ છે.

ધોરણ 1 થી 5 માં શિક્ષક બનવા માટેની TET-I પરીક્ષાનું નોટિફિકેશન જાહેર – Gujarat TET 1 Exam 2025

Gujarat TET 1 Exam 2025

સંસ્થા રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB), ગુજરાત
પરીક્ષાનું નામ શિક્ષક યોગ્યતા કસોટી-I (TET-I) – 2025
પરીક્ષાનો હેતુ ધોરણ 1 થી 5 માં શિક્ષક બનવા માટેની લાયકાત
જાહેરાતમાં કોડ રાપબો /TET-I/૨૦૨૫/ 12028-12140
જાહેરાતની તારીખ 14/10/2025
પરીક્ષાની પદ્ધતિ લેખિત (MCQ આધારિત)
અરજી કરવાની રીત ઓનલાઇન (Ojas વેબસાઈટ દ્વારા)

શૈક્ષણિક લાયકાત (Eligibility Criteria)

(i)શૈક્ષણિક લાયકાત:

  • ઓછામાં ઓછી એચ.એસ.સી. પાસ
    • અને

(ii)તાલીમી લાયકાત:

  • (ક) બે વર્ષ પી.ટી.સી./D.EL.Ed
    • અથવા
  • (ખ) ચાર વર્ષની એલીમેન્ટરી એજ્યુકેશનની ડીગ્રી (B.EL.ED)
    • અથવા
  • (ગ) બે વર્ષનો ડિપ્લોમાં ઈન એજ્યુકેશન (સ્પેશીયલ એજ્યુકેશન)

પરીક્ષા ફી (Application Fees)

  • SC, ST, SEBC, PH, EWS કેટેગરીના ઉમેદવારો માટે પરીક્ષા ફી 250/- (બસો પચાસ પુરા) જયારે સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટેની પરીક્ષા ફી 350/- (ત્રણસો પચાસ પુરા) ભરવાની રહેશે. આ ઉપરાંત સર્વિસ ચાર્જ અલગથી રહેશે.
  • કોઇપણ સંજોગોમા ભરેલ ફી પરત કરવામાં આવશે નહિ.

કેવી રીતે અરજી કરવી? (How to Apply ?)

  • ઇચ્છુક ઉમેદવારે સત્તાવાર વેબસાઈટ અથવા અક્ષર કોમ્પ્યુટર અને ઝેરોક્ષ (ગઢડા)ની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • રસ ધરાવતા ઉમેદવારો અરજી કરતા પહેલા સંપૂર્ણ સૂચના વાચવી.

ફોર્મ ભરવાની લિંક

અમારા WhatsApp જૂપમાં જોડાઓ: Click Here
Official Notification PDF: Click Here
ફોર્મ ભરવા માટેની લિંક: Click Here
ઓફિશિયલ વેબસાઈટ: Click Here
હાલમાં ચાલી રહીેલી ભરતીઓ: Click Here

અગત્યની તારીખો (Important dates)

ક્રમ વિગત તારીખ/સમયગાળો
જાહેરનામું બહાર પાડવાની તારીખ ૧૪/૧૦/૨૦૨૫
વર્તમાનપત્રોમાં કસોટી અંગે જાહેરાત પ્રસિદ્ધ થવાની તારીખ ૧૫/૧૦/૨૦૨૫
ઉમેદવારો માટે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો ૨૯/૧૦/૨૦૨૫ થી ૧૨/૧૧/૨૦૨૫
નેટ બેંકીંગ મારફત ફી સ્વીકારવાનો સમયગાળો
૨૯/૧૦/૨૦૨૫  થી ૧૪/૧૧/૨૦૨૫
પરીક્ષાનો સંભવિત માસ/તારીખ ૧૪ ડિસેમ્બર ૨૦૨૫

પરીક્ષાનું માળખું અને અભ્યાસક્રમ

TET-I પરીક્ષા 150 ગુણની રહેશે અને તેમાં 150 મલ્ટીપલ ચોઇસ પ્રશ્નો (MCQs) હશે. પરીક્ષાનો સમયગાળો 120 મિનિટ રહેશે. આ પરીક્ષામાં કોઈ નેગેટિવ માર્કિંગ રહેશે નહીં.

TET-I (ધોરણ 1 થી 5) અભ્યાસક્રમ:

ક્રમ વિષય પ્રશ્નો ગુણ
બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો (Child Development & Pedagogy) 30 30
ગુજરાતી ભાષા (Language-I) 30 30
અંગ્રેજી ભાષા (Language-II – English) 30 30
ગણિત (Mathematics) 30 30
પર્યાવરણ શિક્ષણ (Environmental Studies – EVS) 30 30
કુલ 150 150
Connect with us
WhatsApp Group Click Here
WhatsApp Channel Click Here
Facebook Page Click Here
Facebook Group Click Here

Popular posts from this blog

Gujarat Police PSI & Constable Bharti 2025 for 13591 Posts Notification Declared

SSC GD Constable Recruitment 2025 - Apply Online [25487 Post]

LRD Provisional Result 2025 Declared: Check Merit List & Cut-Off Marks