👨🌾 🐄 પશુ ખાણદાણ સહાય યોજના | Pashu Khandan Sahay Yojana 2025 @iKhedut
પશુપાલનની યોજનાઓ 2025
પશુપાલકો માટે સારા સમાચાર, ગુજરાત પશુપાલન વિભાગ દ્વારા રાજ્યના સામાન્ય જાતિના અને અનુસૂચિત જાતિના સભાસદ પશુપાલકોના પશુઓ (ગાય/ભેંસ)ના વિયાણ બાદ તેમજ ગાભણ પશુઓને (ગાય/ભેંસ) ખાણદાણ સહાય આપવા માટે ની યોજના બહાર પાડવામાં આવી છે. જે પશુપાલકો આ યોજના નો લાભ લેવા ઇચ્છતા હોય તે તા. 09/05/2025 થી 15/06/2025 સુધી અરજી કરી શકશે.
ફોર્મ ભરવા માટે :
અક્ષર કોમ્પ્યુટર એન્ડ ઝેરોક્ષ ગઢડા(સ્વા) ની મુલાકાત લો.
⇓⇓ વધુ માહિતી માટે ⇓⇓
🎯 ઘટકનું નામ :
- સામાન્ય જાતિ અને અનુસૂચિત જાતિના પશુપાલકોના પશુઓ (ગાય/ભેંસ)ના વિયાણ બાદ ખાણદાણ સહાય
- સામાન્ય જાતિ અને અનુસૂચિત જાતિના પશુપાલકોના ગાભણ પશુઓને (ગાય/ભેંસ) ખાણદાણ સહાય
👉સહાયનું ધોરણ:
- ૧. સામાન્ય જાતિ અને અનુસૂચિત જાતિ (વિયાણ બાદ)
- લાભાર્થી દીઠ કુલ ૧૫૦ કિગ્રા ખાણદાણ માટે ૧૦૦% લેખે સહાય
- ૨. સામાન્ય જાતિ અને અનુસૂચિત જાતિ (ગાભણ પશુઓ)
- લાભાર્થિ દીઠ કુલ ૧૫૦ કિગ્રા ખાણદાણ માટે ૧૦૦% લેખે સહાય
📝રિમાર્ક્સ:
- વાર્ષિક પ્રતિ પશુ પ્રતિ પશુપાલક (કુટુંબ) દીઠ એક વખત સહાય મળવા પાત્ર રહેશે. રાજ્ય સરકારશ્રી દ્વારા નિયત થયેલ ખાણદાણના ભાવે જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ દ્રારા ઉત્પાદિત થયેલ ખાણદાણ વિતરણ કરવાનું રહેશે.
અરજી કરો તા 09/05/2025 થી 15/06/2025 સુધી
📍ફોર્મ ભરવા માટે :
- અક્ષર કોમ્પ્યુટર & ઝેરોક્ષ ગઢડા(સ્વા) ની મુલાકાત લો.
📁ઓનલાઈન અરજી કરવામાટે ના જરૂરી પુરાવા નીચે મુજબના રહેશે.
- આધારકાર્ડની નકલ
- અનુસૂચિત જાતિ નું પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
- દિવ્યાંગ ખાતેદારો માટે દિવ્યાંગ હોવા અંગેનું પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
- રેશન કાર્ડ
અમારી સાથે જોડાઓ:
| અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |
| અમારા Facebook પેજમાં જોડાવા | અહી ક્લિક કરો |
| અમારા Facebook ગ્રુપમાં જોડાવ | અહી ક્લિક કરો |

