🚗 High Court of Gujarat Driver Recruitment 2025 – Apply Online for 86 District Court Vacancies
High Court of Gujarat Recruitment 2025
હાઇકોર્ટ ઓફ ગુજરાત ડ્રાઇવર ભરતી 2025: હાઇકોર્ટ ઓફ ગુજરાત એ ડ્રાઇવર ની ખાલી જગ્યા માટે ભરતી માટે સૂચના બહાર પાડી છે. લાયકાત/પાત્રતા, પસંદગી પ્રક્રિયા, શરતો અને નિયમો જેવી અન્ય વિગતો નીચે આપેલ છે. અરજી કરતા પહેલા કૃપા કરીને સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી આવશ્યક છે
Job Details :
| સંસ્થા | ગુજરાત હાઈકોર્ટ (HCG) |
| પોસ્ટનું નામ | ડ્રાઇવર |
| કુલ જગ્યા | 86 |
| નોકરી સ્થાન | ગુજરાત |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 06/06/2025 |
| અરજી કરવાની રીત | ઓનલાઈન |
| પગાર ધોરણ | ૧૯,૯૦૦/- - ૬૩,૨૦૦/- |
| Whatsapp ગ્રુપમાં જોડાઓ | WhatsApp Group |
📋 HCG Recruitment 2025 જગ્યાઓ:
| પોસ્ટનું નામ | જગ્યા |
|---|---|
| ડ્રાઇવર | 86 |
પાત્રતા માપદંડ:
📚 શૈક્ષણિક લાયકાત
✔️(૧) ઉમેદવારે સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ-૧૨ કે તેને સમકક્ષ સરકાર માન્ય પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.
✔️(૨) ઉમેદવાર જે તે સમયે ૩ વર્ષ જુનું માન્ય લાઈટ અને/અથવા હેવી મોટર ડ્રાઈવીંગ લાઇસન્સ ધરાવતા હોવા જોઇએ.
✔️(૩) ઉમેદવાર વાહન વ્યવહારને લગતી નિશાનીઓ, ઇશારા (ટ્રાફિક સાઇન, ટ્રાફિક સિગ્નલ, હાથના ઇશારા) તેમજ વાહનની જાળવણી, સારસંભાળ અને મરામત વિગેરેને લગતું પાયાનું જ્ઞાન ધરાવતા હોવા જોઇએ.
✔️(૪) વાહનની મરામત અને મિકેનીઝમ અંગેની આવડત ધરાવતા ઉમેદવારને અગ્રતા આપવામાં આવશે.
✔️(૫) પુરુષ ઉમેદવાર ૧૬૨ સે.મી. ઉંચાઈ ધરાવતા હોવા જોઈએ. (અનુ.જનજાતિના ઉમેદવારો ૧૫૮ સે.મી. ઉંચાઈ ધરાવતા હોવા જોઇએ) તથા ઉમેદવાર ૫ સે.મી. છાતી ફુલાવ્યા બાદ ૮૪ સે.મી. થી ઓછી છાતી ધરાવતા ન હોવા જોઇએ.
✔️(૬) સ્ત્રી ઉમેદવાર ૧૫૮ સે.મી. ઉંચાઈ ધરાવતી હોવી જોઇએ. (અનુ.જનજાતિની સ્ત્રી ઉમેદવાર ૧૫૫ સે.મી. ઉંચાઈ ધરાવતી હોવી જોઇએ).
✔️(૭) ઉમેદવાર ચશ્મા સહિત કે ચશ્મા રહિત એકંદરે સ્પષ્ટ અને તંદુરસ્ત દ્રષ્ટી ધરાવતા હોવા જોઈએ તથા ઉમેદવારને રતાંધણાપણા/રંગઅંધત્વની ખામી ન હોવી જોઈએ.
✔️(૮) ડ્રાઈવરની ફરજ અને કામગીરીનો પ્રકાર જોતા, ઉમેદવાર ત્રાંસી નજર, ઝામર અને/અથવા એક જ આંખ (એક જ આંખ કાર્યરત) કે આંખની અન્ય કોઈપણ ખામી ધરાવતા ન હોવા જોઇએ.
✔️(૯) ઉમેદવાર સરકાર દ્વારા નિયત કર્યાનુસાર કોમ્પ્યુટર અંગેનુ જ્ઞાન ધરાવતા હોવા જોઇએ. (ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના તા. ૧૩-૮-૨૦૦૮ ના ઠરાવ મુજબ)
✔️(૧૦) ઉમેદવારને અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાનું પુરતું જ્ઞાન હોવુ જોઇએ.
💰 અરજી ફી
| વર્ગ | અરજી ફી |
| સામાન્ય ઉમેદવારો માટે | રૂા.૧૦૦૦/- + બેંક ચાર્જીસ |
| અ.જા./અ.જ.જા./સા.શૈ.પ.વ./આ.ન.વ./માજી સૈનિક ઉમેદવાર | રૂા. ૫૦૦/- + બેંક ચાર્જીસ |
🎂 વય મર્યાદા
| ન્યુનતમ વયમર્યાદા | મહત્તમ વયમર્યાદા |
| ૨૩ વર્ષથી ઓછી ન હોવી જોઇએ | ૩૩ વર્ષથી વધુ ન હોવી જોઇએ. |
- ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.
📌 HCG Recruitment 2025 માં ફોર્મ કઈ રીતે ભરવું ?:
- રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ અથવા અક્ષર કોમ્પ્યુટર અને ઝેરોક્ષ (ગઢડા) દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.
- રસ ધરાવતા ઉમેદવારો અરજી કરતા પહેલા સંપૂર્ણ સૂચના વાંચી શકે છે.
🔗 મહત્વપૂર્ણ લિંક HCG ડ્રાઇવર નોટિફિકેશન આઉટ – ઓનલાઈન અરજી કરો: ⇩⇩⇩
Official Notification PDF: Click Here
ફોર્મ ભરવા માટેની લિંક: Click Here
અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ: Click Here
હાલમાં ચાલી રહેલી ભરતીઓ: Click Here
📅 મહત્વપૂર્ણ તારીખો:
| Event | Date |
|---|---|
| 🔔ફોર્મ શરૂ થવાની તારીખ | 16-05-2025 |
| ⏳ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 06-06-2025 |
| ✍️હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા | 06-07-2025 |
| 🚗ડ્રાઇવિંગ / સ્કિલ ટેસ્ટ | અંદાજીત ઓગસ્ટ - ૨૦૨૫માં |
Connect with us:
| WhatsApp Group | Click Here |
| Facebook Page | Click Here |
| Facebook Group | Click Here |

