Gujarat Vidhya Sahayak Bharti 2025: 4100 શિક્ષક
કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકની સ્પેશિયલ ભરતી (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ -ગુજરાતી માધ્યમ) ની સીધી ભરતી માટે સરકારશ્રી દ્વારા તા.૩૦/૦૪/૨૦૨૫ના પત્રથી મંજૂર થયેલ જગ્યાઓ ઉપર નિમણૂંક માટે મેરીટના ધોરણે ભલામણ કરવા શિક્ષણ વિભાગના તા.૧૭/૦૩/૨૦૨૩ના ઠરાવ તેમજ વખતો વખતના સુધારા ઠરાવથી નિયત થયેલ શૈક્ષણિક તેમજ તાલીમી લાયકાતની જોગવાઈઓ અને શિક્ષણ વિભાગના જાહેરનામા ક્રમાંક:GH/SH/૦૨/PRE/૧૧-૨૦૧૬/SF-૬/K, તા.૨૦/૦૧/૨૦૧૭ ના પસંદગી પ્રક્રિયાના નિયમોની જોગવાઈ અન્વયે પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓન-લાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.
Job Details :
Organization Name: | Kutch District Education Committee |
Post Name: | Vidya Sahayak |
Total Vacancy: | 4100 (Primary: 2500, Upper Primary: 1600) |
Last Date: | 21-05-2025 |
Application Mode: | Online |
Join Whatsapp Group | WhatsAppp Group |
📋 Vacancy Details:
Post Name | Vacancy |
---|---|
Primary (Std. 1-5) | 2500 |
Upper Primary (Std. 6-8) | 1600 |
Total | 4100 |
📋 Posts:
- વિદ્યાસહાયકની સ્પેશિયલ ભરતી (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ -ગુજરાતી માધ્યમ)
✅ Total No. of Posts:
🎯 Educational Qualification:
- Primary (Std. 1-5):
- TET Qualified
- D.El.Ed / B.Ed / PTC (As per Gujarat Govt. norms)
- Upper Primary (Std. 6-8):
- TET Qualified
- B.A./B.Sc + B.Ed (Relevant subject specialization)
- Please read the details of the Official Notification for Educational Qualification.
🔍 Selection Process:
- Candidates will be selected based on Merit
📝 How to Apply ?:
- ઇચ્છુક ઉમેદવારે સત્તાવાર વેબસાઈટ અથવા અક્ષર કોમ્પ્યુટર અને ઝેરોક્ષ (ગઢડા)ની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- રસ ધરાવતા ઉમેદવારો અરજી કરતા પહેલા સંપૂર્ણ સૂચના વાચવી.
🔗 Important Links
Job Advertisement: Click Here
Apply Online: Click Here
📅 Important Dates:
- Starting Date of Online Application: 12-05-2025
- Last Date to Apply Online: 21-05-2025
WhatsApp Group | Click Here |
Facebook Page | Click Here |
Facebook Group | Click Here |