Pashupalan Yojana Gujarat 2025 | આઈ ખેડૂત પશુપાલન યોજના 2025
પશુપાલનની યોજનાઓ 2024
પશુપાલકો માટે સારા સમાચાર, ગુજરાત પશુપાલન વિભાગ દ્વારા રાજ્યના સામાન્ય જાતિના અને અનુસૂચિત જાતિના સભાસદ માટે પશુપાલનની યોજનાઓ ની સહાય આપવા માટે યોજના બહાર પાડવામાં આવી છે. જે પશુપાલકો આ યોજના નો લાભ લેવા ઇચ્છતા હોય તે તા. 10/05/2025 થી 15/06/2025 સુધી અરજી કરી શકશે.
ફોર્મ ભરવા માટે :
અક્ષર કોમ્પ્યુટર એન્ડ ઝેરોક્ષ ગઢડા(સ્વા) ની મુલાકાત લો.
⇓⇓ વધુ માહિતી માટે ⇓⇓
ઘટકનું નામ :
- અનુસુચિત જન જાતિના લાભાર્થીઓ માટે ૧૦૦ બ્રોઈલર પક્ષીના એકમની સ્થાપના પર સહાય
- અનુસુચિત જાતિના લાભાર્થીઓ માટે ૧૦૦૦ બ્રોઈલર પક્ષીના ફાર્મની સ્થાપના માટે સહાય
- સામાન્ય જાતિના લાભાર્થીઓ માટે ૧૦૦૦ બ્રોઈલર પક્ષીના ફાર્મની સ્થાપના માટે સહાય
- અનુસુચિત જાતિના પશુપાલકોને સુધારેલ જાતના ઘાસચારા બિયારણ મિનીકિટ વિતરણની યોજના
- અનુસુચિત જન જાતિના પશુપાલકોને સુધારેલ જાતના ઘાસચારા બિયારણ મિનીકિટ વિતરણની યોજના
- સામાન્ય જાતિના પશુપાલકોને સુધારેલ જાતના ઘાસચારા બિયારણ મિનીકિટ વિતરણની સહાય યોજના
- અનુસુચિત જાતિના ખેડૂતોને સુધારેલ જાતના ઘાસચારા બિયારણ મિનીકિટ વિતરણની સહાય યોજના
- અનુસુચિત જન જાતિના ખેડૂતોને સુધારેલ જાતના ઘાસચારા બિયારણ મિનીકિટ વિતરણની સહાય યોજના
- સામાન્ય જાતિના ખેડૂતોને સુધારેલ જાતના ઘાસચારા બિયારણ મિનીકિટ વિતરણની સહાય યોજના
- અનુસુચિત જન જાતિના ખેડૂતોને ચાફકટર (ઓપરેટેડ બાય એન્જીન/ઈલે.મોટર, પાવર ટીલર,ટ્રેક્ટર)ની ખરીદી પર સહાય યોજના
- અનુસુચિત જાતિના ખેડૂતોને ચાફકટર (ઓપરેટેડ બાય એન્જીન/ઈલે.મોટર, પાવર ટીલર,ટ્રેક્ટર)ની ખરીદી પર સહાય યોજના
- સામાન્ય જાતિના ખેડૂતોને ચાફકટર (ઓપરેટેડ બાય એન્જીન/ઈલે.મોટર, પાવર ટીલર,ટ્રેક્ટર)ની ખરીદી પર સહાય યોજના
- અનુસુચિત જન જાતિનાં ખેડૂતોને પાવર ડ્રીવન ચાફકટરની ખરીદી પર સહાય યોજના
- અનુસુચિત જાતિનાં ખેડૂતોને પાવર ડ્રીવન ચાફકટરની ખરીદી પર સહાય યોજના
- સામાન્ય જાતિના ખેડૂતોને પાવર ડ્રીવન ચાફકટરની ખરીદી પર સહાય યોજના
- અનુસુચિત જન જાતિના લાભાર્થીઓ માટે ૧૦૦૦ બ્રોઇલર પક્ષીના ફાર્મની સ્થાપના માટે સહાય યોજના
- રાજયના દિવ્યાંગ લોકો માટે મરઘાપાલન તાલીમ અંતર્ગત સ્ટાઈપેંડની યોજના
- રાજ્યવ્યાપી સઘન ખસીકરણ યોજના
- સામાન્ય જાતિના પશુપાલકોના પશુઓ (ગાય/ભેંસ)ના વિયાણ બાદ ખાણદાણ સહાય
- અનુસૂચિત જનજાતિના પશુપાલકોના પશુઓ (ગાય/ભેંસ)ના વિયાણ બાદ ખાણદાણ સહાય
- અનુસૂચિત જાતિના પશુપાલકોના પશુઓ (ગાય/ભેંસ) ના વિયાણ બાદ ખાણદાણ સહાય
- અનુસુચિત જનજાતિના પશુપાલકોના ગાભણ પશુઓને (ગાય/ભેંસ) ખાણદાણ સહાય
- સામાન્ય જાતિના પશુપાલકોના ગાભણ પશુઓને (ગાય/ભેંસ) ખાણદાણ સહાય
- સ્વરોજગારીના હેતુ પશુપાલન વ્યવસાય માટે ૧૨ દૂધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સહાય યોજના
- અનુસુચિત જનજાતિના લાભાર્થીઓ માટે મરઘાપાલન તાલીમ અંતર્ગત સ્ટાઈપેંડની યોજના
- પશુપાલન થકી સ્વરોજગારી હેતુસર ૫૦ દુધાળા પશુઓ (કાંકરેજ અને ગીર ગાય)ના ડેરી ફાર્મની સ્થાપના માટે સહાયની યોજના
- અનુસુચિત જાતિના લાભાર્થીઓ માટે મરઘાપાલન તાલીમ અંતર્ગત સ્ટાઈપેંડની યોજના
- આર્થિકરીતે નબળા વર્ગ માટે મરઘાપાલન તાલીમ અંતર્ગત સ્ટાઈપેંડની યોજના
- અનુસુચિત જનજાતિના પશુપાલકોને પાવર ડ્રીવન ચાફકટર ખરીદી પર સહાય
- અનુસુચિત જાતિના પશુપાલકોને પાવર ડ્રીવન ચાફકટર ખરીદી પર સહાય
- એક થી વીસ દુધાળા પશુ એકમની સ્થાપના માટે રાજ્યના પશુપાલકોને ૧૨ % વ્યાજ સહાય
- જનરલ કેટેગરીના લાભાર્થીઓ માટે બકરાં એકમ (૧૦+૧) સ્થાપના માટે સહાય
- અનુસુચિત જનજાતિના લાભાર્થીઓ માટે બકરાં એકમ (૧૦+૧) સ્થાપના માટે સહાય
- સામાન્ય જાતિના પશુપાલકોને પાવર ડ્રીવન ચાફકટર ખરીદી પર સહાય
- એક થી વીસ દુધાળા પશુ એકમની સ્થાપના માટે અનુસુચિત જાતિના પશુપાલકોને ૧૨ % વ્યાજ સહાય
- અનુસુચિત જાતિના લાભાર્થી માટે બકરાં એકમ (૧૦+૧ ) સ્થાપના માટે સહાય
- અનુસુચિત જાતિના લાભાર્થીઓ માટે ૧૦૦ બ્રોઈલર પક્ષીના એકમની સ્થાપના પર સહાય યોજના
- શુધ્ધ સંવર્ધન દ્વારા રાજ્યની સ્થાનિક ઓલાદની ગાયમાં કૃત્રિમ બીજદાનથી જન્મેલ વાછરડીઓના પશુપાલકો માટે પ્રોત્સાહક યોજના
- અનુસુચિત જાતિના પશુપાલકોનાં પશુ રહેણાક માટે કેટલ શેડ, પાણીની ટાંકી બનાવવા સહાયની યોજના (ગાય / ભેંસ વર્ગના ૨ પશુઓ માટે)
- એક થી વીસ દુધાળા પશુ એકમની સ્થાપના માટે અનુસુચિત જનજાતિના પશુપાલકોને ૧૨ % વ્યાજ સહાય
- અનુસુચિત જાતિના પશુપાલકોના ગાભણ પશુઓને (ગાય/ભેંસ) ખાણદાણ સહાય
ફોર્મ ભરવા માટે :
- અક્ષર કોમ્પ્યુટર & ઝેરોક્ષ ગઢડા(સ્વા) ની મુલાકાત લો.
ઓનલાઈન અરજી કરવામાટે ના જરૂરી પુરાવા નીચે મુજબના રહેશે.
- આધારકાર્ડની નકલ
- અનુસૂચિત જાતિ નું પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
- દિવ્યાંગ ખાતેદારો માટે દિવ્યાંગ હોવા અંગેનું પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
- રેશન કાર્ડ
- બચત ખાતા બેન્ક પાસબુક અથવા રદ કરેલ ચેક (લાગુ પડતું હોય તો)
અગત્યની તારીખ
ફોર્મ શરૂ તારીખ: | 24/04/2025 |
ફોર્મ માટે છેલ્લી તારીખ | 15/05/2025 |
અમારી સાથે જોડાઓ:
અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |
અમારા Facebook પેજમાં જોડાવા | અહી ક્લિક કરો |
અમારા Facebook ગ્રુપમાં જોડાવ | અહી ક્લિક કરો |