📢 GSSSB Revenue Talati Recruitment 2025 – 2389 Vacancies Announced
GSSSB Recruitment 2025
GSSSB Recruitment 2025: Gujarat Gaun Seva Pasandgi Mandal (GSSSB) has released notification for the recruitment of Revenue Talati, Class-3. Other details like Qualification/ eligibility, selection process, conditions other rules are below. Please also must read the official advertisement in detail before applying.
જાહેરાત ક્રમાંકઃ ૩૦૧/૨૦૨૫૨૬, મહેસૂલ તલાટી, વર્ગ-૩ અંગેની અરજી કરવા / ફી ભરવા માટેનો સમય વધારવા અંગેની અગત્યની જાહેરાત
સદરહું જાહેરાત માટે ઓનલાઈન અરજી કરનાર ઉમેદવારો પૈકી ઘણા ઉમેદવારોએ ઓનલાઈન અરજી Confirmed કરેલ છે, પરંતુ પરીક્ષા ફી ટેકનીકલ કે અન્ય કારણોસર ઓનલાઈન ભરેલ ન હોવાનું તેમજ અન્ય કારણોસર અરજી પણ ન કરી શકેલ હોવાનું મંડળના ધ્યાને આવેલ છે.
જેથી ઉમેદવારોના જાહેર હિતને ધ્યાનમાં લઇને ફરીથી ઓનલાઇન અરજીઓ અને જે ઉમેદવારોને ફી ભરવાની બાકી હોઇ તે ફરીથી ભરી શકે તે માટે મંડળે તા:૧૧/૦૬/૨૦૨૫ થી તા:૧૨/૦૬/૨૦૨૫ (સમય રાત્રિના ૧૧:૫૯ કલાક સુધી) દરમિયાન https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર અરજીપત્રક ભરવા માટે સમય લંબાવામાં આવે છે તથા તા.૧૧/૦૬/૨૦૨૫ થી તા.૧૩/૦૬/૨૦૨૫ (સમય રાત્રિના ૧૧:૫૯ કલાક) સુધી પરીક્ષા ફી ભરી શકાશે.
Job Details :
Organization Name: | Gujarat Panchayat Seva Pasandgi Mandal (GSSSB) |
Post Name: | Revenue Talati Class-3 |
Total Vacancy: | 2389 |
Online Application Start Date | 26-05-2025 |
Last Date: | 12-06-2025 |
Application Mode: | Online |
Job Location: | Gujarat |
Official Website | https://ojas.gujarat.gov.in |
Advertisement No.: 301/202526
📊 Vacancy Details:
✅ Posts:
- Revenue Talati, Class-3
✅ Total No. of Posts:
- 2389
🎓 Eligibility Criteria:
📚 Educational Qualification
- કેન્દ્રીય/રાજ્ય કાયદા હેઠળ માન્ય યુનિવર્સિટી અથવા UGC-માન્ય સંસ્થામાંથી સ્નાતકની ડિગ્રી હોવી આવશ્યક છે.
- Must possess a Bachelor’s Degree from a recognised University under a Central/State Act or a UGC-recognised institution.
- Please read the Official Notification for Educational Qualification details.
✅ Age Limit: (as on 10/06/2025)
- Minimum Age: 20 years
- Maximum Age: 35 years
- જાહેરાતમાં દર્શાવેલ ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે.
💰 Application Fee
📝 How to Apply ?:
- Interested and Eligible Candidates may Apply Online Through official Website or Akshar computer & xerox (Gadhada).
- Interested Candidates Can Read the Full Notification Before Apply.
📂જરૂરી ડૉક્યુમેન્ટ
- ફોટો (પાસપોર્ટ સાઇઝ, વાઇટ બેકગ્રાઉન્ડ, અરજીની છેલ્લી તારીખથી 1 વર્ષથી જૂનો ન હોવો જોઈએ)
- સહી
- આધારકાર્ડ
- જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
- નોન-ક્રિમિલેયર સર્ટિફિકેટ (ફક્ત OBC માટે)
- EWS સર્ટિફિકેટ (10% અનામત વર્ગ માટે)
- ગ્રેજ્યુએટની માર્કશીટ
- મોબાઈલ નંબર
- ઈમેઈલ ID
- હાલ સરકારી નોકરીમાં જોડાયેલા હોય તો જોઈનિંગની તારીખ
🔗 મહત્વપૂર્ણ લિંક GSSSB Recruitment 2025 નોટિફિકેશન આઉટ – ઓનલાઈન અરજી કરો: ⇩⇩⇩
અરજી કરવા / ફી ભરવા માટેનો સમય વધારવા બાબત.Notification: Click Here
Apply Online : Click Here
📅 Important Dates:
Event | Date |
---|---|
Apply Start From | 26-05-2025 |
Last Date to Apply | 12-06-2025 |
Exam Date | Notify Later |
Connect with us:
WhatsApp Group | Click Here |
Facebook Page | Click Here |
Facebook Group | Click Here |