🛠️ ITI Admission 2025 - Apply Online | ITI પ્રવેશ ફોર્મ 2025 શરુ, હાલ જ ફોર્મ ભરો

ITI Admission 2025 Gujarat ITI Admission 2025 | @ itiadmission.gujarat.gov.in | Directorate of Employment & Training (DET) Gujarat has released admission form ITI (Industrial Training Institute) 2025, Candidates can see the below more detail. More details: Gujarat ITI Admission 2025 details 📝કેવી રીતે અરજી કરવી?: ઇચ્છુક ઉમેદવારે સત્તાવાર વેબસાઈટ અથવા અક્ષર કોમ્પ્યુટર અને ઝેરોક્ષ (ગઢડા) ની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. રસ ધરાવતા ઉમેદવારો અરજી કરતા પહેલા સંપૂર્ણ સૂચના વાચવી. 📅 અગત્યની તારીખ ફોર્મ શરૂ તારીખ: 24/04/2025 ફોર્મ માટે છેલ્લી તારીખ 30/06/2025 🔗 મહત્વપૂર્ણ લિંક ITI Admission 2025 જાહેરાત: ⇩⇩⇩ પ્રવેશ કાર્યક્રમ: અહી ક્લિક કરો અરજી કરવા માટે : અહી ક્લિક કરો 📌 અગત્યની સુચના: પ્રવેશસત્ર ૨૦૨૫ અંતર્ગત રાજ્યની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ ખાતે પ્રવેશ મેળવવા ઓનલાઈન અરજી કરવા માટેની લીંક તા ૨૪ ૦૪ ૨૦૨૫ નાં રોજ બપોરે ૦૧ કલાકથી શરુ થશે વધુ માહિતી માટે નજીકની ઔદ્યોગિક તાલીમ સંસ્થાનો સંપર્ક કરવો પ્રવેશથી લઇ પરીક્ષ...