Join Whatsapp Groups

Ikhedut Portal ખેતીવાડીની યોજનાઓ 2025-26 ની તમામ યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવી

ખેતીવાડી ની વિવિધ સહાય યોજનાઓ 2025-26 

Ikhedut Portal ખેતીવાડીની યોજનાઓ 2025-26 ની તમામ યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવી

ગુજરાત સરકારના કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા ikhedut Portal બનાવેલ છે. જેમાં વિવિધ યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવે છે. ખેતીવાડી ખાતા તરફથી ઓફિશીયલ પ્રેસનોંધમાં બહાર પાડવામાં આવેલ છે. જે મુજબ વિવિધ યોજનાઓ ચાલુ થઈ ચૂકી છે. જેના ઓનલાઈન અરજી ફોર્મ આઈ ખેડૂત પોર્ટલ પરથી ભરી શકાશે.

ફોર્મ ભરવા માટે :

અક્ષર કોમ્પ્યુટર એન્ડ ઝેરોક્ષ ગઢડા(સ્વા) ની મુલાકાત લો.

⇓⇓  વધુ માહિતી માટે  ⇓⇓

કઈ-કઈ ખેતીવાડીની યોજનાઓ ચાલુ છે?

રાજ્યના ખેડુતોને ખેતીવાડી ખાતાની આઈ ખેડુત પોર્ટલ પર ઘણી બધી યોજના ઓનલાઈન થશે. આ તમામ યોજનાઓનો મહત્તમ લાભ મળી રહે તેવો રાજ્ય સરકારનો આશય છે. નીચે મુજબની યોજના ઓનલાઈન થશે.

  1. વનબંધુ સર્વિસ પ્રોવાઈડર યુનિટ (અનુ. જનજાતિના ખેડૂતો માટે)
  2. ગ્રામ્ય સ્તરે ફાર્મ મશીનરી બેંકની સ્થાપના (૩૦ લાખ યુનિટ કિમત સુધી)
  3. કસ્ટમ હાયરિંગ સેન્ટરની સ્થાપના
  4. રેઇઝ બેડ પ્લાન્ટર
  5. પાક મૂલ્ય વૃદ્ધિ
  6. ટ્રેક્ટર ટ્રેલર
  7. રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર (સનેડો)
  8. મિલેટ પ્રોસેસિંગ યુનિટ
  9. સોલાર પાવર યુનિટ/કીટ
  10. ડ્રોનથી છંટકાવ
  11. સ્માર્ટફોન ની ખરીદી પર સહાય
  12. એગ્રો સર્વિસ પ્રોવાઇડર યુનિટ
  13. વોટર કેરીંગ પાઇપલાઈન
  14. માલ વાહક વાહન
  15. પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન)
  16. માનવ સંચાલીત સાઇથ (કાપણીનું સાધન)
  17. પશુ સંચાલીત વાવણીયો
  18. વ્હીલ હો (આંતરખેડનું સાધન)
  19. પ્લાન્ટર (અન્ય પ્રકારના )
  20. વાવણિયા /ઓટોમેટીક ડ્રીલ (તમામ પ્રકારના )
  21. શ્રેડર/ મોબાઇલ શ્રેડર
  22. પ્લાઉ (તમામ પ્રકારના )
  23. રીપર/બાઈન્ડર (તમામ પ્રકારના)
  24. રીઝર/બંડફોર્મર/ફરો ઓપનર
  25. રોટરી પાવર ટીલર (સેલ્ફ પ્રોપેલ્ડ)/ પાવર વીડર (સેલ્ફ પ્રોપેલ્ડ)
  26. અન્ય ઓજાર/સાધન
  27. પોસ્ટ હાર્વેસ્ટના સાધનો
  28. પાક સંરક્ષણ સાધનો- પાવર સંચાલીત
  29. પમ્પ સેટ્સ
  30. બેલર (ટ્રેકટર સંચાલીત ઘાસની ગાંસડી બાંધવાનું સાધન)
  31. સબસોઈલર
  32. બ્રસ કટર
  33. પાવર ટીલર
  34. પોટેટો ડીગર
  35. પોટેટો પ્લાન્ટર
  36. કમ્બાઇન્ડ હાર્વેસ્ટર
  37. ગ્રાઉન્ડનટ ડીગર
  38. પેડી ટ્રાન્સ પ્લાન્ટર (સેલ્ફ પ્રોપેલ્ડ)
  39. તાડપત્રી
  40. હેરો (તમામ પ્રકારના )
  41. પાવર થ્રેસર
  42. લેન્ડ લેવલર
  43. લેસર લેન્ડ લેવલર
  44. રોટાવેટર
  45. ટ્રેક્ટર (20 PTO HP થી વધુ અને 60 PTO HP સુધીના)
  46. વિનોવીંગ ફેન
  47. પોસ્ટ હોલ ડીગર
  48. કલ્ટીવેટર
  49. ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર

ફોર્મ ભરવા માટે :

  • અક્ષર કોમ્પ્યુટર & ઝેરોક્ષ ગઢડા(સ્વા) ની મુલાકાત લો.

ઓનલાઈન અરજી કરવામાટે ના જરૂરી પુરાવા નીચે મુજબના રહેશે.

  • ખેડૂતની જમીનની નકલ 7-12-8
  • આધારકાર્ડની નકલ
  • અનુસૂચિત જાતિ નું પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
  • દિવ્યાંગ ખાતેદારો માટે દિવ્યાંગ હોવા અંગેનું પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
  • બેંક ખાતાની પાસબુક
  • જાતિનો દાખલો
  • સયુંકત ખાતેદારના કિસ્સામાં બાંહેધરી પત્રક
  • ખરીદી બિલ (લાગુ પડતું હોય તો)

અગત્યની તારીખ

ફોર્મ શરૂ તારીખ: 24/04/2025
ફોર્મ માટે છેલ્લી તારીખ 15/05/2025



અમારી સાથે જોડાઓ:

અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો
અમારા Facebook પેજમાં જોડાવા અહી ક્લિક કરો
અમારા Facebook ગ્રુપમાં જોડાવ અહી ક્લિક કરો

Popular posts from this blog

ગુજરાત ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ 2025 - Gujarat Gram Panchayat Election Result 2025 – Check Online

SSC CHSL 10+2 Notification 2025 Apply Online 3131 LDC, JSA & DEO Post

GPSC Recruitment 2025: ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા વિવિધ કેટેગરીમાં ભરતી જાહેર