📢GSRTC Conductor Document Verification Call Letter 2025 : કંડક્ટરના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના કોલલેટર જાહેર
GSRTC Conductor Document Verification Call Letter 2025, Check below for more details.
More details:
કંડકટર કક્ષાની જાહેરાત ક્રમાંક : GSRTC/202324/32 અન્વયે અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવા પાત્ર ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવેલ છે જેમાં મુદ્દા નંબર 5 માં એવું લખવામાં આવ્યું છે કે ઉમેદવારોના કોલલેટર નિગમની વેબસાઈટ https://gsrtc. in ઉપર મુકવામાં આવેલ છે જેમાં ઉમેદવારે અરજીપત્રકમાં દર્શાવેલ કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ લખી ડાઉનલોડ કરવાના રહેશે.
🔹 Post: Conductor
🔹 Advt. No. GSRTC/202324/32
📢 GSRTC કંડકટર કોલલેટર કેવી રીતે ડાઉનલોડ કરો
✔️ GSRTC કન્ડક્ટર ડોક્યુમેન્ટ વેરિફિકેશન(Call Letter) 2025 ડાઉનલોડ કરવાના માટેની સ્ટેપ-બાય-સ્ટેપ ગાઇડ નીચે આપવામાં આવી છે:
- સૌથી પહેલા GSRTCની અધિકૃત વેબસાઈટ GSRTC Official Website પર જાઓ.
- પછી “કન્ડક્ટર ડિવી(Call Letter)” અથવા “Call Letter Download” એડમિટ કાર્ડ લિંક પર ક્લિક કરો.
- ત્યારબાદ, તમારે નીચેના વિવિધ પ્રકારના માહિતીને દાખલ કરો અને કોલલેટર ડાઉનલોડ કરો.:
- રોલ નમ્બર (Roll Number)
- કન્ફર્મેશન નમ્બર (Confirmation Number)
- એપ્લિકેશન નમ્બર (Application Number)
- જન્મ તારીખ (Date of Birth)
🔗(Important Links: ⇓⇓⇓)
Call Letter ડાઉનલોડ લિંક: Click Here
અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ: Click Here
GSRTC Official Website https://gsrtc.in/
હાલમાં ચાલી રહેલી ભરતીઓ: Click Here
WhatsApp Group | Click Here |
Facebook Page | Click Here |
Facebook Group | Click Here |