RTE Gujarat Admission 2025 - Apply Online (Last Date Extended)
RTE ગુજરાત ઓનલાઈન અરજી ફોર્મ 2025丨rte.orpgujarat.com 丨ગુજરાત સરકારે RTE (શિક્ષણનો અધિકાર) પ્રવેશ ફોર્મ 2025 માટે મહત્વપૂર્ણ સૂચના બહાર પાડી છે. પ્રાથમિક ધોરણો (1મું ધોરણ) બાળકોમાં પ્રવેશ મેળવવા માટે ઑનલાઇન અરજી ફોર્મ. RTE (શિક્ષણનો અધિકાર) પ્રવેશ ફોર્મ 2025 માં પ્રવેશ મેળવવા માંગતા રસ ધરાવતા અને લાયક વિદ્યાર્થી વધુ માહિતી માટે નીચે આપેલ વિગતો જોઈ શકે છે. ઉપરાંત, અમે પાત્રતાના માપદંડો અને પ્રવેશની મહત્વપૂર્ણ તારીખો વિશે મહત્વપૂર્ણ વિગતો શેર કરીશું.
વધુ વિગતો:
RTE Gujarat Admission 2025 | |
સંસ્થા નુ નામ: | RTE ગુજરાતા |
પોસ્ટ પ્રકાર: | RTE ગુજરાત પ્રવેશ 2025-26 |
લાભાર્થીઓ | ગરીબ પરિવારની પૃષ્ઠભૂમિના બાળકો |
શરૂઆતની તારીખ: | 28.02.2025 |
છેલ્લી તારીખ: |
RTE ગુજરાત પ્રવેશ 2025 કેવી રીતે અરજી કરવી?:
- ઇચ્છુક ઉમેદવારે સત્તાવાર વેબસાઈટ અથવા અક્ષર કોમ્પ્યુટર અને ઝેરોક્ષ (ગઢડા)ની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- રસ ધરાવતા ઉમેદવારો અરજી કરતા પહેલા સંપૂર્ણ સૂચના વાચવી.
અગત્યની તારીખ
સૂચના તારીખ: | 19/02/2025 |
અરજી કરવાની શરૂઆતની તારીખ: | 28/02/2025 |
અરજી કરવાની છેલ્લી તારીખ |
મહત્વપૂર્ણ લિંક — સૂચના,અરજી ફોર્મ ⇩⇩⇩
જાહેરાત વાંચો: અહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરો: અહીં ક્લિક કરો
સૂચના:
- RTE પ્રવેશ પ્રક્રિયા પૂરક જાહેરાત અને સંભવિત કાર્યક્રમ (શૈક્ષણિક વર્ષ: ૨૦૨૫-૨૬ માટે) New
- RTE પ્રવેશ અંતર્ગત આવક મર્યાદામાં સુધારો થતા અરજી કરવાનો સમયગાળો લંબાવવા બાબત:
- શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬માં આર.ટી.ઈ. હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તા.૧૬/૦૩/૨૦૨૫ના રાત્રીના ૧૨:૦૦ કલાક સુધી રાખવામાં આવેલ હતી. પરંતુ કેટેગરી ક્રમાંક: ૮,૯,૧૧,૧૨ અને ૧૩ના બાળકો માટે ઓનલાઈન અરજી કરવા માટે ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક રૂ. ૧.૨૦ લાખ અને શહેરી વિસ્તારમાં રૂ. ૧.૫૦ લાખ આવક મર્યાદા હતી, જે શિક્ષણ વિભાગના તા. ૧૩/૦૩/૨૦૨૫ના પત્રથી મળેલ મંજુરી અન્વયે હવેથી ગ્રામ્ય તથા શહેરી વિસ્તાર બન્ને માટે વાર્ષિક રૂ. ૬.૦૦ લાખ (છ લાખ) કરવામાં આવેલ છે.
- આથી, વાર્ષિક રૂ. ૬ લાખ (છ લાખ) કે તેથી ઓછી આવક ધરાવતા બાળકોના વાલીશ્રીઓ વેબસાઈટ પર તા. ૧૫/૦૪/૨૦૨૫, મંગળવાર સુધી ઓનલાઈન અરજી કરી શકશે. તથા અન્ય કેટેગરી તથા અગાઉ કોઈ કારણસર અરજી ન કરી શકનાર અરજદારો પણ આ સમયગાળા દરમિયાન અરજી કરી શકશે. New 15-03-2025
- જાહેરાત અને પ્રવેશ પ્રક્રિયાનો સંભવિત કાર્યક્રમ (શૈક્ષણિક વર્ષ: ૨૦૨૫-૨૬ માટે) New (19-02-2025)
પ્રવેશ પ્રક્રિયાનો સંભવિત કાર્યક્રમ(New):
ફોર્મ ભરવા માટે ના આવશ્યક દસ્તાવેજો:
અમારી સાથે જોડાઓ:
અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |
અમારા Facebook પેજમાં જોડાવા | અહી ક્લિક કરો |
અમારા Facebook ગ્રુપમાં જોડાવ | અહી ક્લિક કરો |