Join Whatsapp Groups

🔔 All Latest Important Updates

GPSC Recruitment for Various Posts 2025 (Advt. No. 102/2024-25 to 107/2024-25)

GPSC ભરતી 2025

GPSC Recruitment for Various Posts 2025 (Advt. No. 102/2024-25 to 107/2024-25)

ગુજરાત જાહેર સેવા આયોગે (GPSC) દ્વારા વિવિધ 111 જગ્યાઓ ( GPSC ભરતી 2025) માટે જાહેરનામું બહાર પાડ્યું છે અન્ય વિગતો જેવી કે લાયકાત/પાત્રતા, પસંદગી પ્રક્રિયા, શરતો અન્ય નિયમો નીચે છે. અરજી કરતા પહેલા કૃપા કરીને સત્તાવાર જાહેરાત વિગતવાર વાંચો.

GPSC Recruitment 2025:

GPSC ભરતી 2024
Organization Name: Gujarat Public Service Commission (GPSC)
Post Name: Various Other Posts
Total Vacancy: 111
Last Date: 22-01-2025
Application Mode: Online
Job Type: Government Jobs
જોડાઓ Whatsapp ગ્રુપમાં અહીં ક્લિક કરો

પોસ્ટ અને જગ્યાઓ:

  • સંશોધન અધિકારી, ગુજ.આંકડાકીય સેવા,વર્ગ-૨
  • ડેપ્યુટી નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ, ગુજ.નર્સિંગ સેવા,વર્ગ-૨
  • લેકચરર ફિઝીયોથેરેપી, વર્ગ-૨
  • મહિલા અધિકારી, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થય વર્ગ-૨
  • બાગાયત અધિકારી, વર્ગ-૨
  • સ્ટેનોગ્રાફર ગ્રેડ-૧ (અંગ્રેજી), વર્ગ-૨ (GWRDC)

Eligibility Criteria(યોગ્યતાના માપદંડ):

Educational Qualification(શૈક્ષણિક લાયકાત)

  • GPSC ભરતીમાં શૈશણિક લાયકાત વિધિધ પોસ્ટ પ્રમાણે છે. ઓફિસીયલ જાહેરાત વાંચવા વિનતી.

Age Limit(ઉંમર મર્યાદા)

  • GPSC ભરતીમાં વય મર્યાદા વિધિધ કેટેગરી પ્રમાણે છે. ઓફિસીયલ જાહેરાત વાંચવા વિનતી. (છૂટછાટ લાગુ)

Application Fee(અરજી ફી)

  • GPSC ભરતીમાં અરજી ફી વિધિધ કેટેગરી પ્રમાણે છે. ઓફિસીયલ જાહેરાત વાંચવા વિનતી.

How to Apply ?(કેવી રીતે અરજી કરવી?)

  • Interested and Eligible Candidates may Apply Online Through official Website or Akshar computer & xerox (Gadhada).
  • Interested Candidates Can Read the Full Notification Before Apply.
  • (ઇચ્છુક ઉમેદવારે સત્તાવાર વેબસાઈટ અથવા અક્ષર કોમ્પ્યુટર અને ઝેરોક્ષ (ગઢડા)ની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • રસ ધરાવતા ઉમેદવારો અરજી કરતા પહેલા સંપૂર્ણ સૂચના વાચવી.)

GPSC ભરતી 2025 મહત્વપૂર્ણ લિંક — સૂચના,અરજી ફોર્મ ⇩⇩⇩

જાહેરાત વાંચવા માટે: અહીં ક્લિક કરો

નોટિફિકેશન : અહીં ક્લિક કરો

ફોર્મ ભરવા માટે: અહીં ક્લિક કરો

Important Dates:(મહત્વપૂર્ણ તારીખો)
Event Date
ફોર્મ ભરવા ના શરૂ તારીખ: 07/01/2025
ફોર્મ ભરવા માટે છેલ્લી તારીખ: 22/01/2025

Connect with us:

WhatsApp GroupClick Here
Facebook PageClick Here
Facebook GroupClick Here

Popular posts from this blog

SSC GD Constable 2026 Exam City Details Out

GPRB PSI Exam OMR Sheet 2026 Download Link

CRPF Constable (Technical & Tradesmen) Recruitment 2026