Join Whatsapp Groups

GUJCET- 2025 પરીક્ષાના આવેદનપત્ર ઓનલાઇન ભરવાના શરૂ | GUJCET 2025 Registration

GUJCET- 2025 પરીક્ષાના આવેદનપત્ર ઓનલાઇન ભરવાના શરૂ | GUJCET 2025 Registration

            ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ડીગ્રી એન્જિનિયરીંગ, ડીગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માગતા HSCE વિજ્ઞાન પ્રવાહના ગ્રૂપ-A, ગ્રૂપ-B અને ગ્રૂપ-AB ના ઉમેદવારો માટે લેવાનાર ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ)-૨૦૨૫ પરીક્ષાની માહિતી પુસ્તિકા અને ઉમેદવારોના ONLINE આવેદનપત્ર ભરવાની સૂચનાઓ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર મૂકવામાં આવશે.

    ગુજકેટ-૨૦૨૫ પરીક્ષાનું ONLINE આવેદનપત્ર બોર્ડની વેબસાઈટ પરથી તા.૧૭/૧૨/૨૦૨૪ થી તા.૩૧/૧૨/૨૦૨૪ દરમિયાન ONLINE ભરી શકાશે.

How to Apply ?(કેવી રીતે અરજી કરવી?)

  • Interested and Eligible Candidates may Apply Online Through official Website or Akshar computer & xerox (Gadhada).
  • Interested Candidates Can Read the Full Notification Before Apply.
  • (ઇચ્છુક ઉમેદવારે સત્તાવાર વેબસાઈટ અથવા અક્ષર કોમ્પ્યુટર અને ઝેરોક્ષ (ગઢડા)ની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • રસ ધરાવતા ઉમેદવારો અરજી કરતા પહેલા સંપૂર્ણ સૂચના વાચવી.)

મહત્વપૂર્ણ લિંક  ⇩⇩⇩

નોટિફિકેશન : અહીં ક્લિક કરો

ફોર્મ ભરવા માટે: અહીં ક્લિક કરો

Important Dates:(મહત્વપૂર્ણ તારીખો)

  • ફોર્મ ભરવા ના શરૂ તારીખ: 17-12-2024
  • ફોર્મ ભરવા માટે છેલ્લી તારીખ:31-12-2024

Popular posts from this blog

📢 GSEB HSC Class 12 & GUJCET 2025 Results to be Declared on 5th May 2025 l GSEB ધોરણ 12 પરિણામ

🏦 Bank of Baroda Office Assistant (Peon) Recruitment 2025 - Apply Online for 500 Posts

Saurashtra University External Exam Hall Ticket 2025 for B.A., B.COM., M.A., M.COM