Join Whatsapp Groups
📢 IMPORTANT UPDATE
1. GPSSB અભ્યાસક્રમ 2026-27 🔥 FHW, Gram Sevak, MPHW, Lab Tech, Mukhya Sevika સહિત વિવિધ : PDF Download
2. માનવ કલ્યાણ યોજના 2026 | ટૂલ કીટ સહાય | પાત્રતા, દસ્તાવેજ અને અરજી માહિતી : અહીં ક્લિક કરો

🔔 All Latest Important Updates

Loading...

GSSSB Junior Inspector Recruitment 2024, જુનિયર નિરીક્ષકની જગ્યા માટે ભરતી, અહીંથી અરજી કરો

GSSSB ભરતી 2024

GSSSB Junior Inspector Recruitment 2024, જુનિયર નિરીક્ષકની જગ્યા માટે ભરતી, અહીંથી અરજી કરો

GSSSB Junior Inspector Recruitment 2024 ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ (GSSSB) એ વર્ગ - 3 ની જગ્યાઓ માટે જાહેરનામું બહાર પાડ્યું છે. નોટિફિકેશન મુજબ, GSSSB કુલ 60 જગ્યાઓ પર ભરતી કરશે. આ ભરતી માટેની સૂચના 4 ડિસેમ્બર 2024ના રોજ બહાર પાડવામાં આવી હતી, અન્ય વિગતો જેવી કે લાયકાત/પાત્રતા, પસંદગી પ્રક્રિયા, શરતો અન્ય નિયમો નીચે છે. અરજી કરતા પહેલા કૃપા કરીને સત્તાવાર જાહેરાત વિગતવાર વાંચો.

GSSSB Recruitment 2024:

GSSSB ભરતી 2024
સંસ્થાનું નામ: ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ (GSSSB)
પોસ્ટનું નામ: જુનિયર ઇન્સ્પેક્ટર
કુલ ખાલી જગ્યા: 60
છેલ્લી તારીખ: 19/12/2024
એપ્લિકેશન મોડ: ઓનલાઈન
નોકરીનો પ્રકાર: સરકારી
જોડાઓ Whatsapp ગ્રુપમાં અહીં ક્લિક કરો

પોસ્ટ અને જગ્યાઓ:

  • જુનિયર નિરીક્ષક વર્ગ-3

Eligibility Criteria(યોગ્યતાના માપદંડ):

Educational Qualification(શૈક્ષણિક લાયકાત)

  • શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.

Age Limit(ઉંમર મર્યાદા)

  • GSSSB ભરતીમાં વય મર્યાદા વિધિધ કેટેગરી પ્રમાણે છે. ઓફિસીયલ જાહેરાત વાંચવા વિનતી. (છૂટછાટ લાગુ)

Application Fee(અરજી ફી)


How to Apply ?(કેવી રીતે અરજી કરવી?)

  • Interested and Eligible Candidates may Apply Online Through official Website or Akshar computer & xerox (Gadhada).
  • Interested Candidates Can Read the Full Notification Before Apply.
  • (ઇચ્છુક ઉમેદવારે સત્તાવાર વેબસાઈટ અથવા અક્ષર કોમ્પ્યુટર અને ઝેરોક્ષ (ગઢડા)ની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • રસ ધરાવતા ઉમેદવારો અરજી કરતા પહેલા સંપૂર્ણ સૂચના વાચવી.)

GSSSB ભરતી 2024 મહત્વપૂર્ણ લિંક — સૂચના,અરજી ફોર્મ ⇩⇩⇩

નોટિફિકેશન : અહીં ક્લિક કરો

ફોર્મ ભરવા માટે: અહીં ક્લિક કરો

Important Dates:(મહત્વપૂર્ણ તારીખો)
Event Date
ફોર્મ ભરવા ના શરૂ તારીખ: 05/12/2024
ફોર્મ ભરવા માટે છેલ્લી તારીખ: 19/12/2024

Connect with us:

WhatsApp GroupClick Here
Facebook PageClick Here
Facebook GroupClick Here

Popular posts from this blog

Indian Air Force Agniveervayu Intake 02/2027 | Male & Female | 10+2 Pass

GSSSB MPHW Multi Purpose Health Worker (Male) Bharti 2026: 100 જગ્યા | વર્ગ-3

Digital Gujarat Post Matric Scholarship 2026-27 | Apply Online | SC/OBC શિષ્યવૃત્તિ યોજના 2026