Join Whatsapp Groups

🔔 All Latest Important Updates

GPSC Recruitment 2024 for Various Posts (OJAS) - Apply for 315 Posts

GPSC ભરતી 2024

GPSC Recruitment 2024 for Various Posts (OJAS) - Apply for 172 Posts

ગુજરાત જાહેર સેવા આયોગે (GPSC) દ્વારા વિવિધ 315 જગ્યાઓ ( GPSC ભરતી 2024) માટે જાહેરનામું બહાર પાડ્યું છે અન્ય વિગતો જેવી કે લાયકાત/પાત્રતા, પસંદગી પ્રક્રિયા, શરતો અન્ય નિયમો નીચે છે. અરજી કરતા પહેલા કૃપા કરીને સત્તાવાર જાહેરાત વિગતવાર વાંચો.

GPSC Recruitment 2024:

GPSC ભરતી 2024
Organization Name: Gujarat Public Service Commission (GPSC)
Post Name: Various Other Posts
Total Vacancy: 315
Last Date: 30-10-2024
Application Mode: Online
Job Type: Government Jobs
જોડાઓ Whatsapp ગ્રુપમાં અહીં ક્લિક કરો

પોસ્ટ અને જગ્યાઓ:

  • નાયબ કાર્યપાલક ઈજનેર (યાંત્રિક), વર્ગ-૨
  • સાયન્ટિફિક ઓફિસર (ભૌતિક જૂથ), વર્ગ-૨
  • મદદનીશ બાગાયત નિયામક, વર્ગ-૨
  • મદદ નિયંત્રક કાનૂની માપવિજ્ઞાન&ગ્રાહક સુરક્ષાઅધિવર્ગ-૨
  • કાર્યપાલક ઈજનેર (સિવિલ), વર્ગ-૧
  • નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ), વર્ગ-૨
  • સહાયક મોટર વાહન નિરીક્ષક, વર્ગ-૩
  • સ્ટેનોગ્રાફર ગ્રેડ-૧ (ગુજરાતી) વર્ગ-૨ (GWRDC)
  • નાયબ કાર્યપાલક ઇજનેર (સિવિલ), વર્ગ-૨ (GMC)
  • અધિક મદદનીશ ઇજનેર (સિવિલ), વર્ગ-૩ (GMC)
  • અધિક મદદનીશ ઇજનેર (વિદ્યુત), વર્ગ-૩ (GMC)
  • મદદનીશ પ્રાધ્યાપક – પીડોડોન્ટીક્સ (પેડીયાટ્રિક) & પ્રિવેન્ટીવ ડેન્ટીસ્ટ્રી
  • મદદનીશ પ્રાધ્યાપક – ઓરલ મેડીસીન એન્ડ રેડીયોલોજી
  • સહ-પ્રાધ્યાપક – પ્રોસ્થોડોન્ટીક્સ એન્ડ ક્રાઉન એન્ડ બ્રિજ
  • સહ-પ્રાધ્યાપક – કન્ઝર્વેટીવ ડેન્ટીસ્ટ્રી એન્ડ એન્ડોડોન્ટીક્સ
  • સહ-પ્રાધ્યાપક – પીડોડોન્ટીક્સપેડીયાટ્રીક) એન્ડ પ્રિવેન્ટીવ ડેન્ટીસ્ટ્રી
  • સહ-પ્રાધ્યાપક – ઓરલ એન્ડ મેક્ષીલોફેશીયલ સર્જરી
  • સહ-પ્રાધ્યાપક – ઓર્થોડોન્ટીક્સ એન્ડ ડેન્ટોફેશીયલ ઓર્થોપેડીક
  • સહ-પ્રાધ્યાપક – પેરીયોડોન્ટોલોજી
  • સહ-પ્રાધ્યાપક – ઓરલ પેથોલોજી એન્ડ માઇક્રોબાયોલોજી
  • સહ-પ્રાધ્યાપક – પબ્લિક હેલ્થ ડેન્ટીસ્ટ્રી
  • નાયબ સેકશન અધિકારી (કાયદા બાજુ), વર્ગ-3

Eligibility Criteria(યોગ્યતાના માપદંડ):

Educational Qualification(શૈક્ષણિક લાયકાત)

  • GPSC ભરતીમાં શૈશણિક લાયકાત વિધિધ પોસ્ટ પ્રમાણે છે. ઓફિસીયલ જાહેરાત વાંચવા વિનતી.

Age Limit(ઉંમર મર્યાદા)

  • GPSC ભરતીમાં વય મર્યાદા વિધિધ કેટેગરી પ્રમાણે છે. ઓફિસીયલ જાહેરાત વાંચવા વિનતી. (છૂટછાટ લાગુ)

Application Fee(અરજી ફી)

  • GPSC ભરતીમાં અરજી ફી વિધિધ કેટેગરી પ્રમાણે છે. ઓફિસીયલ જાહેરાત વાંચવા વિનતી.

How to Apply ?(કેવી રીતે અરજી કરવી?)

  • Interested and Eligible Candidates may Apply Online Through official Website or Akshar computer & xerox (Gadhada).
  • Interested Candidates Can Read the Full Notification Before Apply.
  • (ઇચ્છુક ઉમેદવારે સત્તાવાર વેબસાઈટ અથવા અક્ષર કોમ્પ્યુટર અને ઝેરોક્ષ (ગઢડા)ની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • રસ ધરાવતા ઉમેદવારો અરજી કરતા પહેલા સંપૂર્ણ સૂચના વાચવી.)

GPSC ભરતી 2024 મહત્વપૂર્ણ લિંક — સૂચના,અરજી ફોર્મ ⇩⇩⇩

જાહેરાત વાંચવા માટે: અહીં ક્લિક કરો

નોટિફિકેશન : અહીં ક્લિક કરો

ફોર્મ ભરવા માટે: અહીં ક્લિક કરો

Important Dates:(મહત્વપૂર્ણ તારીખો)
Event Date
ફોર્મ ભરવા ના શરૂ તારીખ: 15/10/2024
ફોર્મ ભરવા માટે છેલ્લી તારીખ: 30/10/2024

Connect with us:

WhatsApp GroupClick Here
Facebook PageClick Here
Facebook GroupClick Here

Popular posts from this blog

SSC GD Constable 2026 Exam City Details Out

GPRB PSI Exam OMR Sheet 2026 Download Link

CRPF Constable (Technical & Tradesmen) Recruitment 2026