Join Whatsapp Groups
📢 IMPORTANT UPDATE
1. GPSSB અભ્યાસક્રમ 2026-27 🔥 FHW, Gram Sevak, MPHW, Lab Tech, Mukhya Sevika સહિત વિવિધ : PDF Download

🔔 All Latest Important Updates

Loading...

Gujarat Nursing, GNM, ANM મોક રાઉન્ડ ચોઇસ ફીલીંગ શરૂ - Mock round

ગુજરાત નર્સિંગ મોક રાઉન્ડ (પ્રેકટીસ રાઉન્ડ) ઓનલાઈન ચોઈસ ફિલિંગ

Gujarat Nursing, GNM, ANM મોક રાઉન્ડ ચોઇસ ફીલીંગ શરૂ - Mock round

Gujarat Admission Committee for Professional Medical Educational Courses (ACPMEC) Published Notification For B.Sc Nursing, Physiotherapist, ANM, GNM orthotics and prosthetics, natchropathi, optometry & Occupational Therapy Courses Admission  2024, Candidates can check all the details of Gujarat Nursing Admission 2024 like application procedure, Booklet eligibility criteria, Counselling, selection procedure etc from this page given below. Details are given below for more information Visit to Office Website.

More details:

Gujarat Nursing Online Choice Filling

Course Name :

  • Physiotherapy
  • B.Sc. Nursing
  • GNM
  • ANM
  • Bachelor of Naturopathy And Yogic Sceince (BNYS)
  • Bachelor of Audiology and Speech Language Pathology(BASLP)
  • Bachelor of Optometry (BO)
  • Bachelor of Occupational Therapy (BOT)
  • Bachelor of Orthotics and Prosthetics (BOP)

How to Apply ?: 

  • The desirous candidate is required to apply online by visiting the Office Website or Akshar computer & xerox (Gadhada).
  • ઇચ્છુક ઉમેદવારે સત્તાવાર વેબસાઈટ અથવા અક્ષર કોમ્પ્યુટર અને ઝેરોક્ષ (ગઢડા)ની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • રસ ધરાવતા ઉમેદવારો અરજી કરતા પહેલા સંપૂર્ણ સૂચના વાચવી.

Important Date મોક રાઉન્ડ (પ્રેકટીસ રાઉન્ડ) નો કાર્યક્રમ

Start Date: 31/08/2024
Last Date: 03/09/2024 સાંજે ૦૪:૦૦ કલાક

Important Link :

ઓનલાઈન ચોઈસ ફિલિંગ : અહિયાં ક્લિક કરો

જાહેરાત વાંચો: અહિયાં ક્લિક કરો

Notification:

  • મોક રાઉન્ડ ઓનલાઈન ચોઈસ ભરવા માટેની માહિતી (અહી ક્લિક કરો ) 
  • મોક રાઉન્ડમાં દર્શાવેલ સંસ્થાઓ અને તેઓની મંજુર થયેલ બેઠકોની સંખ્યા પ્રોવિઝનલ છે. પ્રથમ રાઉન્ડ ચાલુ થાય તે પહેલા રાજ્ય સરકાર નર્સિંગ કાઉન્સિલ/ યુનિવર્સિટી દ્વારા જે બેઠકો મંજૂર થશે તે મુજબ પ્રથમ રાઉન્ડ કરવામાં આવશે. 
  • મોક રાઉન્ડ (પ્રેકટીસ રાઉન્ડ) એ ફક્ત વિદ્યાર્થીને કોલેજ ચોઈસ ફિલિંગ કેવી રીતે કરવી તેની પ્રેકટીસ માટે છે. જેથી વિદ્યાર્થી ને ચોઈસ ફિલિંગ કેવી રીતે કરવી તેની સમજણ રહે. 
  • મોક રાઉન્ડની (પ્રેકટીસ રાઉન્ડ) ચોઈસ ફીલિંગ ના રિઝલ્ટ ના આધારે કોઈપણ સંસ્થા માં પ્રવેશ મળશે નહીં, બેંકમાં કોઈ ફી ભરવાની નથી, હેલ્પ સેન્ટર પર ડોક્યુમેન્ટ જમા કરાવવા જવાનું નથી કે કોઈ સંસ્થામાં હાજર થવા જવાનું નથી. 

Connect with us:

WhatsApp GroupClick Here
Facebook PageClick Here
Facebook GroupClick Here

Popular posts from this blog

GPRB Lokrakshak Cadre Recruitment 2026-27 | 3000 Posts | Notification Soon

India Post GDS Recruitment 2026 Schedule-II | BPM/ABPM/Dak Sevak Online Form

GSRTC Helper Recruitment 2026: 2510 Posts | ITI Pass | Apply Online