Join Whatsapp Groups

🔔 All Latest Important Updates

Samagrah Shiksha SSA Gyan Sahayak Bharti 2024

Samagrah Shiksha SSA Gyan Sahayak Bharti 2024

Gyan Sahayak (Secondary, Higher Secondary) Bharti 2024 સૂચના | શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજયની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ‘‘જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક)" માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત "જ્ઞાન સહાયક (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક)"ની જગ્યાઓની ભરતી માટે પસંદગી યાદી તૈયાર ક૨વા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓન-લાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. 

વધુ વિગતો:

Recruitment Organization Gujarat School Education Council (GSEC)
Posts Name Gyan Sahayak (Secondary & Higher Secondary)  
Vacancies As per requirement
Job Location India
Last Date to Apply 05-08-2024
Mode of Apply Online 
Category GSEC Recruitment 2024
Join Whatsapp Group WhatsAppp Group

શૈક્ષણિક લાયકાત:

  • આ જગ્યાઓ માટે જરૂરી વિશિષ્ટ લાયકાતો અને કુશળતા ભરતીની ઓફિસિયલ નોટિફિકેશનમાં વિગતવાર છે.

ઉંમર મર્યાદા:

  • જ્ઞાન સહાયક (માધ્યમિક) : 40 વર્ષ
  • જ્ઞાન સહાયક (ઉચ્ચતર માધ્યમિક): 42 વર્ષ

પગાર અને મહેનતાણું:

  • જ્ઞાન સહાયક (માધ્યમિક) : Rs. 24000/- Monthly Fixed.
  • જ્ઞાન સહાયક (ઉચ્ચતર માધ્યમિક): Rs. 26000/- Monthly Fixed.

કેવી રીતે અરજી કરવી?:
  • ઇચ્છુક ઉમેદવારે સત્તાવાર વેબસાઈટ અથવા અક્ષર કોમ્પ્યુટર અને ઝેરોક્ષ (ગઢડા)ની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • રસ ધરાવતા ઉમેદવારો અરજી કરતા પહેલા સંપૂર્ણ સૂચના વાચવી.

મહત્વપૂર્ણ લિંક ⇩⇩⇩

જાહેરાત: અહી ક્લિક કરો

જ્ઞાન સહાયક (માધ્યમિક) માટે લિંક : અહી ક્લિક કરો

જ્ઞાન સહાયક (ઉચ્ચતર માધ્યમિક)માટે લિંક : અહી ક્લિક કરો

મહત્વની તારીખ:

ફોર્મ શરૂ તારીખ: 27/07/2024
ફોર્મ માટે છેલ્લી તારીખ 05/08/2024

Note:

  • ઉપરોક્ત જગ્યાઓ માટે ઉમેદવારની વયમર્યાદા ઓન-લાઇન અરજી કરવાની તારીખ સુધીનો રહેશે.
  • ઉમેદવારે માટે નીચે જણાવેલ વેબસાઇટ પર જઇ ઓન-લાઇન અરજી કરવાની રહેશે.
  • ઉમેદવારે અરજી કરતાં પહેલા વેબસાઇટ ૫૨ મુકેલ ઉક્ત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, નિમણૂંકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ/ માર્ગદર્શિકા પહેલા વાંચી લેવી.
  • આ અરજીઓ રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ રૂબરૂ, ટપાલ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહી.
  • તદઉપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહીં.
  • ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓન-લાઇન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની
  • એક-એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે.

Connect with us:

WhatsApp Group Click Here
Facebook Page Click Here
Facebook Group Click Here

Popular posts from this blog

SSC GD Constable 2026 Exam City Details Out

GPRB PSI Exam OMR Sheet 2026 Download Link

CRPF Constable (Technical & Tradesmen) Recruitment 2026