GSEB HSC Class 12 Result 2024 Declared GSEB ધોરણ 12 પરિણામ


ધોરણ 12 નું પરિણામ કઈ રીતે જોવું?

વિદ્યાર્થીઓ તારીખ 09 મે 2024 ના રોજ સવારે 9:00 વાગ્યાથી બોર્ડની ઓફિસિયલ વેબસાઈટ પર પોતાનું પરિણામ જોઈ શકે છે.

પરિણામ જોવા માટે નીચેના સ્ટેપ અનુસરો.

  • સૌથી પહેલા બોર્ડની વેબસાઈટ gseb.org પર જાઓ અથવા અહી ક્લિક કરો.
  • તમારી સામે જે પેજ ખુલે તેમાં તમારો બેઠક નંબર દાખલ કરો.
  • ત્યારબાદ નીચે આપેલા બટન પર ક્લિક કરો.
  • તમારી સામે તમારૂ ધોરણ 12નું પરિણામ આવી જશે.
  • આ પરિણામની તમે પ્રિન્ટ પણ કાઢી શકો છો.

WhatsApp પર ધોરણ 12નું પરિણામ કઈ રીતે જોવું ?

વિદ્યાર્થી મિત્રો, હવે WhatsApp પર ધોરણ 12નું પરિણામ જોઈ શકાશે.

WhatsApp પર પરિણામ જોવા માટે નીચેના સ્ટેપ અનુસરો.

  • સૌથી પહેલા તમે આ નંબર 6357300971 માં WhatsApp પર મેસેજ કરો અથવા અહીં ક્લિક કરો
  • ત્યાર બાદ, પોતાનો બેઠક ક્રમાંક નંબર મેસેજમાં મોકલો
  • થોડી વાર પછી તમારી સામે તમારૂ ધોરણ 12નું પરિણામની PDF આવી જશે.
  • આ પરિણામની PDF ડાઉનલોડ કરીને તમે પ્રિન્ટ પણ કાઢી શકો છો.

ધોરણ 12 નું પરિણામ

GSEB HSC Result 2024 : અહીં ક્લિક કરો.

ધોરણ-12 માર્ચ-2024 ના વિદ્યાર્થીઓના પરિણામ જાહેર કરવા બાબત : અહીં ક્લિક કરો.



Popular posts from this blog

Gujarat Common Admission Service (GCAS) Registration Start – Apply Online

RPF Constable (Executive) Recruitment 2024 – Apply Online for 4208 Posts

UPSC NDA & NA (II) Recruitment 2024 – Apply Online for 404 Posts