Join Whatsapp Groups

🔔 All Latest Important Updates

Gujarat Common Admission Service (GCAS) Registration Start – Apply Online (તારીખ લંબાવવામાં આવી)

Gujarat Common Admission Service (GCAS) Registration Start – Apply Online

Gujarat government has announced the implementation of the “Gujarat Common Admission Services (GCAS) portal” which will serve as a common platform for admissions to undergraduate courses at government universities.

 GCAS મારફત સ્નાતક કક્ષાના પ્રોગ્રામ્સમાં અરજી કરવાની છેલ્લી તારીખ 02-06-2024 છે. જેથી સત્વરે આપની અરજી સબમિટ કરવા ભલામણ છે.

More details:

Course Name:

  • Arts, Commerce, Science, Rural Study and all other disciplines.

How to Apply(કેવી રીતે અરજી કરવી) ?:

  • ઇચ્છુક ઉમેદવારે સત્તાવાર વેબસાઈટ અથવા અક્ષર કોમ્પ્યુટર અને ઝેરોક્ષ (ગઢડા)ની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

અરજી કરવા માટેના દસ્તાવેજો

  • ફોટો અને સહી
  • તાજેતરની માર્કશીટ
  • શાળા છોડવાનું પ્રમાણપત્ર
  • જાતિ પ્રમાણપત્ર (જો લાગુ પડેતો)
  • નોન-ક્રીમી લેયર સર્ટિફિકેટ (જો લાગુ પડેતો)
  • દિવ્યાંગતા પ્રમાણપત (જો લાગુ પડેતો)
  • ઇડબલ્યુએસ પ્રમાણપત્ર (જો લાગુ પડેતો)
  • નિવાસ પ્રમાણપત્ર (જો લાગુ પડેતો)

મહત્વપૂર્ણ તારીખો:

Events Date
રેજીસ્ટ્રેશન શરૂ (Start)
Complete ફોર્મ Fill-up  15/05/2024
ફોર્મ માટે છેલ્લી તારીખ 28/05/2024 02/06/2024

મહત્વપૂર્ણ સૂચનાઓ

  •  GCAS મારફત સ્નાતક કક્ષાના પ્રોગ્રામ્સમાં અરજી કરવાની છેલ્લી તારીખ 02-06-2024 છે. જેથી સત્વરે આપની અરજી સબમિટ કરવા ભલામણ છે.
  • Students Process Guidline: English
  • વિદ્યાર્થીઓ પ્રક્રિયા માર્ગદર્શિકા: Gujarati
  • જીકેસ પોર્ટલ પર સ્નાતક કક્ષાના ( Under Graduate ) અભ્યાસક્રમો માં Complete ફોર્મ Fill-up અને Submission ( એકેડેમિક Details અને ચોઈસ Selection સાથે ) ની કામગીરી તા.16/05/2024 થી શરુ કરવામાં આવશે. વિદ્યાર્થીઓ માટે રજીસ્ટ્રેશન અને Profile Fill-up ની કામગીરી હાલ ચાલુ જ છે.

સ્નાતક કક્ષાના પ્રોગ્રામમાં પ્રવેશ માટે વિધાર્થીઓએ અનુસરવાના પગલાં


Popular posts from this blog

SSC GD Constable 2026 Exam City Details Out

GPRB PSI Exam OMR Sheet 2026 Download Link

CRPF Constable (Technical & Tradesmen) Recruitment 2026