Join Whatsapp Groups
📢 IMPORTANT UPDATE
1. GPSSB અભ્યાસક્રમ 2026-27 🔥 FHW, Gram Sevak, MPHW, Lab Tech, Mukhya Sevika સહિત વિવિધ : PDF Download
2. માનવ કલ્યાણ યોજના 2026 | ટૂલ કીટ સહાય | પાત્રતા, દસ્તાવેજ અને અરજી માહિતી : અહીં ક્લિક કરો

🔔 All Latest Important Updates

Loading...

Junagadh Municipal Corporation JMC Recruitment for Various Posts 2024, Apply Now

જૂનાગઢ મહાનગરપાલિકા ભરતી 2024

Junagadh Municipal Corporation JMC Recruitment for Various Posts 2024, Apply Now

જૂનાગઢ મહાનગરપાલિકની જુદા-જુદા સંવર્ગની જગ્યા ભરવા માટે નીચે મુજબની વિગતે કેટેગરી વાઈઝ ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. JuMC ભરતી વિશે વધુ વિગતો માટે નીચે આપેલ લેખ તેમજ ઓફિશ્યલ નોટીફીકેશન જરૂરથી વાંચવી.

JuMC Job Details(નોકરીની વિગતો):

JuMC Recruitment 2024
સંસ્થા નુ નામ: જૂનાગઢ મહાનગરપાલિકા
પોસ્ટનું નામ: વિવિધ જગ્યા
કુલ ખાલી જગ્યા: 46
શરૂઆતની તારીખ: 09.01.2024
છેલ્લી તારીખ: 31.01.2024
એપ્લિકેશન મોડ: ઓનલાઈન
જોબ સ્થાન: Junagadh – Gujarat

પોસ્ટ અને જગ્યાઓ :
  1. ઇન્સ્પેકટર, વર્ગ-૩: 03
  2. નાયબ એકાઉન્ટન્ટ. વર્ગ-૩: 02
  3. નાયબ કાર્યપાલક ઇજનેર (સિવીલ), વર્ગ-૩: 03
  4. આસિ.ઇજનેર(સિવીલ), વર્ગ-૩: 06
  5. ઓવરશીયર(સિવીલ), વર્ગ-૩: 08
  6. ઇલેકટ્રીકલ ઇન્સ્પેકટર, વર્ગ-૩: 03
  7. ફુડ સેફટી ઓફિસર, વર્ગ-૩: 02
  8. સેનેટરી ઇન્સ્પેકટર કમ વોર્ડ ઓફિસર, વર્ગ-3: 16
  9. લાઇવ સ્ટોક ઇન્સ્પેકટર, વર્ગ-૩: 03

Eligibility Criteria(યોગ્યતાના માપદંડ)
Educational Qualification(શૈક્ષણિક લાયકાત)
  • JuMC ભરતીમા વિવિધ જગ્યાઓ ની લાયકાત જોવા માટે સૂચના વાંચો.
Age Limit:(ઉંમર મર્યાદા:)
  • JuMC ભરતીમા વિવિધ જગ્યાઓ ની ઉંમર મર્યાદા જોવા માટે સૂચના વાંચો.
How to Apply ?:(કેવી રીતે અરજી કરવી?:)
  • ઇચ્છુક ઉમેદવારે સત્તાવાર વેબસાઈટ અથવા અક્ષર કોમ્પ્યુટર અને ઝેરોક્ષ (ગઢડા)ની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • રસ ધરાવતા ઉમેદવારો અરજી કરતા પહેલા સંપૂર્ણ સૂચના વાચવી.

Important Dates (મહત્વની તારીખ)

ફોર્મ શરૂ તારીખ: 09/01/2024
ફોર્મ માટે છેલ્લી તારીખ 31/01/2024

મહત્વપૂર્ણ લિંક - જૂનાગઢ મહાનગરપાલિકા ભરતી 2024 ⇩⇩⇩
ઓનલાઈન અરજી કરો: અહીં ક્લિક કરો

જાહેરાત વાંચો: અહીં ક્લિક કરો

અમારી સાથે જોડાઓ:

અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો
અમારા Facebook પેજમાં જોડાવા અહી ક્લિક કરો
અમારા Facebook ગ્રુપમાં જોડાવ અહી ક્લિક કરો

Popular posts from this blog

Indian Air Force Agniveervayu Intake 02/2027 | Male & Female | 10+2 Pass

GSSSB MPHW Multi Purpose Health Worker (Male) Bharti 2026: 100 જગ્યા | વર્ગ-3

Digital Gujarat Post Matric Scholarship 2026-27 | Apply Online | SC/OBC શિષ્યવૃત્તિ યોજના 2026