Join Whatsapp Groups

સનેડો ટ્રેક્ટર ખરીદવા સરકાર આપી રહી છે સહાય, આવી રીતે કરો અરજી | Sanedo Mini Tractor

ખેતીવાડી ની યોજનાઓ 2023 વહેલા તે પહેલાના ધોરણે અરજી કરનાર લાભાર્થીને લાભ અપાશે, 

સનેડો ટ્રેક્ટર ખરીદવા સરકાર આપી રહી છે સહાય, આવી રીતે કરો અરજી | Sanedo Mini Tractor

ગુજરાત સરકારના કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા ikhedut Portal બનાવેલ છે. જેમાં રાજ્યના ખેડૂતોને સનેડો કૃષિ સાધનની ખરીદી ઉપર નાણાંકીય સહાય આપવાની યોજના બહાર પાડવામાં આવેલ છે. ખેતીવાડી ખાતા તરફથી ઓફિશીયલ પ્રેસનોંધમાં બહાર પાડવામાં આવી છે. જે મુજબ તારીખ ૨૯/૧૨/૨૦૨૩ના રોજ સવારે ૧૦.૩૦ કલાકે થી તારીખ ૨૮/૦૧/૨૦૨૪ સુધી ખેડુતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવશે. જેના ઓનલાઈન અરજી ફોર્મ આઈ ખેડૂત પોર્ટલ પરથી ભરી શકાશે.

ફોર્મ ભરવા માટે :

અક્ષર કોમ્પ્યુટર એન્ડ ઝેરોક્ષ ગઢડા(સ્વા) ની મુલાકાત લો.

⇓⇓  વધુ માહિતી માટે  ⇓⇓

ઘટકનું નામ :

  1. રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર (સનેડો)

નોંધ: આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજીઓ જિલ્લાને ફાળવેલ લક્ષ્યાંકની મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે સ્વીકારવામાં આવશે

ફોર્મ ભરવા માટે :

  • અક્ષર કોમ્પ્યુટર & ઝેરોક્ષ ગઢડા(સ્વા) ની મુલાકાત લો.

ઓનલાઈન અરજી કરવામાટે ના જરૂરી પુરાવા નીચે મુજબના રહેશે.

  • ખેડૂતની જમીનની નકલ 7-12-8
  • આધારકાર્ડની નકલ
  • અનુસૂચિત જાતિ નું પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
  • દિવ્યાંગ ખાતેદારો માટે દિવ્યાંગ હોવા અંગેનું પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
  • બેંક ખાતાની પાસબુક
  • રેશન કાર્ડ

અગત્યની તારીખ

ફોર્મ શરૂ તારીખ: 29/12/2023 ના સવારના 10.30 કલાકે
ફોર્મ માટે છેલ્લી તારીખ 28/01/2024

મહત્વપૂર્ણ લિંક ⇩⇩⇩

અરજી કરવા માટે અહીં ક્લિક કરો


અમારી સાથે જોડાઓ:

અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો
અમારા Facebook પેજમાં જોડાવા અહી ક્લિક કરો
અમારા Facebook ગ્રુપમાં જોડાવ અહી ક્લિક કરો

Popular posts from this blog

SSC MTS & Havaldar 2025: Self Slot Selection for CBT Examination Started

MKBU External Admission Form 2025-26 | BA BCom MA MCom Apply Online

Bhavnagar University (MKBU) Exam Form 2025 | BA BCom BSc BCA BBA Apply Online