Join Whatsapp Groups
📢 IMPORTANT UPDATE
1. GPSSB અભ્યાસક્રમ 2026-27 🔥 FHW, Gram Sevak, MPHW, Lab Tech, Mukhya Sevika સહિત વિવિધ : PDF Download
2. માનવ કલ્યાણ યોજના 2026 | ટૂલ કીટ સહાય | પાત્રતા, દસ્તાવેજ અને અરજી માહિતી : અહીં ક્લિક કરો

🔔 All Latest Important Updates

Loading...

RMC Recruitment 2023, જુનિયર ક્લાર્ક સહિત અન્ય જગ્યાઓ પર ભરતી

રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2023

RMC Recruitment 2023, જુનિયર ક્લાર્ક સહિત અન્ય જગ્યાઓ પર ભરતી
રાજકોટ મહાનગરપાલિકની જુદા-જુદા સંવર્ગની જગ્યા ભરવા માટે નીચે મુજબની વિગતે કેટેગરી વાઈઝ ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. RMC ભરતી વિશે વધુ વિગતો માટે નીચે આપેલ લેખ તેમજ ઓફિશ્યલ નોટીફીકેશન જરૂરથી વાંચવી.

RMC Job Details(નોકરીની વિગતો):

RMC Recruitment 2023
સંસ્થા નુ નામ: રાજકોટ મહાનગરપાલિકા
પોસ્ટનું નામ: વિવિધ જગ્યા
કુલ ખાલી જગ્યા: 219
શરૂઆતની તારીખ: 21.12.2023
છેલ્લી તારીખ: 10.01.2024
એપ્લિકેશન મોડ: ઓનલાઈન
જોબ સ્થાન: Rajkot – Gujarat

પોસ્ટ અને જગ્યાઓ :
  1. સીસ્ટમ એનાલીસ્ટ: 02
  2. ગાર્ડન સુપરવાઈઝર: 02
  3. વેટરનરી ઓફિસર: 01
  4. ગાર્ડન આસીસ્ટન્ટ: 12
  5. ટેકનીકલ આસીસ્ટન્ટ (લાઈબ્રેરી): 02
  6. આસીસ્ટન્ટ લાઈબ્રેરીયન: 04
  7. જુનિયર સ્વીમીંગ ઈન્સ્ટ્રક્ટર (ફિમેલ): 04
  8. ફાયર ઓપરેટર (પુરૂષ): 64
  9. જુનિયર ક્લાર્ક: 128

Eligibility Criteria(યોગ્યતાના માપદંડ)
Educational Qualification(શૈક્ષણિક લાયકાત)
  • RMC ભરતીમા વિવિધ જગ્યાઓ ની લાયકાત જોવા માટે સૂચના વાંચો.
Age Limit:(ઉંમર મર્યાદા:)
  • સીસ્ટમ એનાલીસ્ટ: 18 to 35 years
  • ગાર્ડન સુપરવાઈઝર: 18 to 35 years
  • વેટરનરી ઓફિસર: 18 to 35 years
  • ગાર્ડન આસીસ્ટન્ટ: 18 to 35 years
  • ટેકનીકલ આસીસ્ટન્ટ (લાઈબ્રેરી): 18 to 35 years
  • આસીસ્ટન્ટ લાઈબ્રેરીયન: 18 to 35 years
  • જુનિયર સ્વીમીંગ ઈન્સ્ટ્રક્ટર (ફિમેલ): 18 to 33 years
  • ફાયર ઓપરેટર (પુરૂષ): 18 to 33 years
  • જુનિયર ક્લાર્ક: 18 to 35 years
How to Apply ?:(કેવી રીતે અરજી કરવી?:)
  • ઇચ્છુક ઉમેદવારે સત્તાવાર વેબસાઈટ અથવા અક્ષર કોમ્પ્યુટર અને ઝેરોક્ષ (ગઢડા)ની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • રસ ધરાવતા ઉમેદવારો અરજી કરતા પહેલા સંપૂર્ણ સૂચના વાચવી.

Important Dates (મહત્વની તારીખ)

ફોર્મ શરૂ તારીખ: 21/12/2023
ફોર્મ માટે છેલ્લી તારીખ 10/01/2024

મહત્વપૂર્ણ લિંક - રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2023 ⇩⇩⇩
ઓનલાઈન અરજી કરો: અહીં ક્લિક કરો

જાહેરાત વાંચો: અહીં ક્લિક કરો

અમારી સાથે જોડાઓ:

અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો
અમારા Facebook પેજમાં જોડાવા અહી ક્લિક કરો
અમારા Facebook ગ્રુપમાં જોડાવ અહી ક્લિક કરો

Popular posts from this blog

MKBU Exam Form 2026 | Apply Online (UG Courses) Sem 1 to 6

Indian Air Force Agniveervayu Intake 02/2027 | Male & Female | 10+2 Pass

BMC Fire Department Practical Test Call Letter 2026 for Fireman & Sub Fire Officer Posts