Join Whatsapp Groups

🔔 All Latest Important Updates

SSC GD Constable Recruitment 2023 For 26146 Posts

SSC GD Constable ભરતી 2023

SSC GD Constable Recruitment 2023 For 26146 Posts

સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) એ કોન્સ્ટેબલ (જનરલ ડ્યુટી) ની 26146 જગ્યાઓ ની ભરતી માટે એક સૂચના પ્રકાશિત કરી છે અન્ય વિગતો જેવી કે લાયકાત/પાત્રતા, પસંદગી પ્રક્રિયા, શરતો અન્ય નિયમો નીચે છે. અરજી કરતા પહેલા કૃપા કરીને સત્તાવાર જાહેરાત વિગતવાર વાંચો.

SSC Job Details(નોકરીની વિગતો) :

સંસ્થા નુ નામ:સ્ટાફ સિલેક્શન કમિશન (SSC)
પોસ્ટનું નામ:Constable (GD) in Central Armed Police Forces (CAPFs), NIA, SSF and Rifleman (GD) in Assam Rifles Examination 2023
કુલ ખાલી જગ્યા:26146
પ્રારંભ તારીખ:24.11.2023
છેલ્લી તારીખ:31.12.2023
એપ્લિકેશન મોડ: ઓનલાઈન
જોબ સ્થાન: સમગ્ર ભારતમાં
નોકરીનો પ્રકાર: સરકારી
Join Whatsapp Group WhatsAppp Group

Vacancy Details:

પોસ્ટનું નામકુલ
BSF6174
CISF11025
CRPF3337
SSB635
ITBP3189
AR1490
SSF296
Total(કુલ)26146

Category Wise Vacancy Details:

Eligibility Criteria:

Educational Qualification

  • ઉમેદવારોએ માન્ય બોર્ડ / યુનિવર્સિટીમાંથી મેટ્રિક અથવા 10મા ધોરણની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.

Application Fee

  • Application Fee: Rs. 100/-
  • For Women, SC, ST & Ex Serviceman: No Fee

Age Limit
  • લઘુત્તમ વય મર્યાદા - 18 વર્ષ
  • મહત્તમ વય મર્યાદા - 23 વર્ષ
  • Candidates should not have been born earlier than 02-01-2001 and later than 01-01-2006 in normal course.
  • Age Relaxations

How to Apply ?: 

  • ઇચ્છુક ઉમેદવારે સત્તાવાર વેબસાઈટ અથવા અક્ષર કોમ્પ્યુટર અને ઝેરોક્ષ (ગઢડા) ની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • રસ ધરાવતા ઉમેદવારો અરજી કરતા પહેલા સંપૂર્ણ સૂચના વાચવી.

મહત્વપૂર્ણ લિંક SSC GD Constable ભરતી 2023 નોટિફિકેશન આઉટ – ઓનલાઈન અરજી કરો: ⇩⇩⇩

Notification: Click Here

Apply Online : Click Here

Important Dates:

  • ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: 24.11.2023
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 31.12.2023

SSC GD Important Dates

Connect with us:

WhatsApp GroupClick Here
Facebook PageClick Here
Facebook GroupClick Here

Popular posts from this blog

SSC GD Constable 2026 Exam City Details Out

GPRB PSI Exam OMR Sheet 2026 Download Link

CRPF Constable (Technical & Tradesmen) Recruitment 2026