Join Whatsapp Groups

Junagadh Municipal Corporation Recruitment 2023

JuMC દ્વારા નવી ભરતી જાહેર 2023

Junagadh Municipal Corporation Recruitment 2023 Apply Online for 12 Posts

જુનાગઢ મહાનગરપાલિકા 
દ્વારા ગાયનેકોલોજીસ્ટ, પીડીયાટ્રીશીયન, તબીબી અધીકારી, વેટરનરી ડોકટર ની 12 જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે. JuMC ભરતી વિશે વધુ વિગતો માટે નીચે આપેલ લેખ તેમજ ઓફિશ્યલ નોટીફીકેશન જરૂરથી વાંચવી.

JuMC Job Details(નોકરીની વિગતો):

JuMC Recruitment 2023
સંસ્થા નુ નામ: જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન
પોસ્ટનું નામ: વિવિધ
કુલ ખાલી જગ્યા: 12
છેલ્લી તારીખ: 05.12.2023
એપ્લિકેશન મોડ: ઓનલાઈન
જોબ સ્થાન: Junagadh – Gujarat

પોસ્ટ અને જગ્યાઓ :

જા. ક્રમાંક જગ્યાનું નામ જગ્યાની સંખ્યા
1 ગાયનેકોલોજીસ્ટ 1
2 પીડીયાટ્રીશીયન 1
3 તબીબી અધીકારી 9
4 વેટરનરી ડોકટરસ 1

Eligibility Criteria(યોગ્યતાના માપદંડ)

Educational Qualification(શૈક્ષણિક લાયકાત)

JuMC ભરતી 2023 માં વિવિધ જગ્યાઓની લાયકાત માટે અહી ક્લિક કરો

How to Apply ?:(કેવી રીતે અરજી કરવી?:)
  • ઇચ્છુક ઉમેદવારે સત્તાવાર વેબસાઈટ અથવા અક્ષર કોમ્પ્યુટર અને ઝેરોક્ષ (ગઢડા)ની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • રસ ધરાવતા ઉમેદવારો અરજી કરતા પહેલા સંપૂર્ણ સૂચના વાચવી.

મહત્વપૂર્ણ લિંક - જુનાગઢ મહાનગરપાલિકા ભરતી 2023   ⇩⇩⇩
ઓનલાઈન અરજી કરો: અહીં ક્લિક કરો

જાહેરાત વાંચો: અહીં ક્લિક કરો

Important Dates (મહત્વની તારીખ)

ફોર્મ શરૂ તારીખ: તા. 06/11/2023, 14:00 કલાક
ફોર્મ માટે છેલ્લી તારીખ તા. 05/12/2023, રાત્રીના 23:59 કલાક

અમારી સાથે જોડાઓ:

અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો
અમારા Facebook પેજમાં જોડાવા અહી ક્લિક કરો
અમારા Facebook ગ્રુપમાં જોડાવ અહી ક્લિક કરો

Popular posts from this blog

ગુજરાત ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ 2025 - Gujarat Gram Panchayat Election Result 2025 – Check Online

SSC CHSL 10+2 Notification 2025 Apply Online 3131 LDC, JSA & DEO Post

GPSC Recruitment 2025: ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા વિવિધ કેટેગરીમાં ભરતી જાહેર