GSEB SSC & HSC Time Table 2024 – Gujarat Board Class 10 & Class 12 Exam Schedule PDF Download
Gujarat Board SSC & HSC Time Table 2024 | ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા 11 માર્ચથી શરૂ થશે. તો ધોરણ 12 સાયન્સની પરીક્ષા પણ 11 માર્ચથી શરૂ થશે.
ધોરણ 10 અને 12 પરીક્ષાનો કાર્યક્રમ 2024 | |
પરીક્ષાનું નામ | ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષા 2024 |
બોર્ડનું નામ | ગુજરાત સેકેન્ડરી અને હાયર સેકેન્ડરી એડયુકેશન બોર્ડ – GSEB |
પોસ્ટ પ્રકાર | ટાઈમ ટેબલ |
પ્રવાહનું નામ | SSC અને HSC |
પરીક્ષા ચાલુ તારીખ | 11 માર્ચ 2024 |
ટાઈમ ટેબલ જાહેર તારીખ | 13 ઓક્ટોબર 2023 |
ટાઈમ ટેબલ સ્થિતિ | જાહેર |
સત્તાવાર વેબસાઈટ | http://gseb.org |
GSEB SSC ટાઈમ ટેબલ 2024 GSEB (તમામ વિષયો)
GSEB HSC ટાઈમ ટેબલ 2024 GSEB
GSEB વિજ્ઞાન પ્રવાહના નિયમિત રિપીટર/પૃથક્ ઉમેદવારો માટે માર્ચ 2024ની પરીક્ષાનો કાર્યક્રમ
ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ: PDFડાઉનલોડ કરો ⇩⇩⇩
◾ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ ડાઉનલોડ કરવા અહી ક્લીક કરો
Connect with us:
WhatsApp Group | Click Here |
Facebook Page | Click Here |
Facebook Group | Click Here |