Join Whatsapp Groups

SSC Junior Engineer Recruitment 2023 Apply Online for 1342 Posts

SSC Junior Engineer 2023 Online Form

SSC Junior Engineer Recruitment 2023 Apply Online for 1342 Posts

સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) એ ભારત સરકારની સંસ્થાઓ/ઓફિસો માટે જુનિયર એન્જિનિયર (સિવિલ, મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ) ની 1324 જગ્યાઓ ની ભરતી માટે એક સૂચના પ્રકાશિત કરી છે અન્ય વિગતો જેવી કે લાયકાત/પાત્રતા, પસંદગી પ્રક્રિયા, શરતો અન્ય નિયમો નીચે છે. અરજી કરતા પહેલા કૃપા કરીને સત્તાવાર જાહેરાત વિગતવાર વાંચો.

SSC Job Details(નોકરીની વિગતો):

સંસ્થા નુ નામ: સ્ટાફ સિલેક્શન કમિશન (SSC)
પોસ્ટનું નામ: SSC Junior Engineer (Civil, Mechanical & Electrical) Examination, 2023
કુલ ખાલી જગ્યા: 1324
પ્રારંભ તારીખ: 26.07.2023
છેલ્લી તારીખ: 16.08.2023
એપ્લિકેશન મોડ: ઓનલાઈન
જોબ સ્થાન: સમગ્ર ભારતમાં
નોકરીનો પ્રકાર: સરકારી

Eligibility Criteria(યોગ્યતાના માપદંડ)

Educational Qualification(શૈક્ષણિક લાયકાત)
  • Diploma and Degree Engineer (Read Official Notification given below)
  • ડિપ્લોમા અને ડિગ્રી એન્જિનિયર (નીચે આપેલ અધિકૃત સૂચના વાંચો)
Age Limit(ઉંમર મર્યાદા)
  • Maximum Age – 32 years
  • નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ.
Application Fee(અરજી ફોર્મ ફી)
  • Application Fee: Rs. 100/-
  • For Women, SC, ST & Ex Serviceman: No Fee
How to Apply ?:(કેવી રીતે અરજી કરવી?:)
    • Interested and Eligible Candidates may Apply Online Through official Website or Akshar computer & xerox (Gadhada).
    • Interested Candidates Can Read the Full Notification Before Apply.
    • ઇચ્છુક ઉમેદવારે સત્તાવાર વેબસાઈટ અથવા અક્ષર કોમ્પ્યુટર અને ઝેરોક્ષ (ગઢડા)ની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
    • રસ ધરાવતા ઉમેદવારો અરજી કરતા પહેલા સંપૂર્ણ સૂચના વાચવી.
    મહત્વપૂર્ણ લિંક SSC JE ભરતી 2023 નોટિફિકેશન આઉટ : ⇩⇩⇩
    વિગતવાર સૂચના: અહીં ક્લિક કરો

    Apply Online : અહીં ક્લિક કરો

    Important Dates (મહત્વની તારીખો):
    • ઓનલાઈન અરજી શરૂ થયાની તારીખ: 26-07-2023
    • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 16-08-2023
    SSC JE Important Dates

    Connect with us:

    WhatsApp GroupClick Here
    Facebook PageClick Here
    Facebook GroupClick Here

    Popular posts from this blog

    SSC CHSL 10+2 Notification 2025 Apply Online 3131 LDC, JSA & DEO Post

    SSC MTS and Havaldar Recruitment 2025, 10 પાસ પર પર ભરતી

    SBI PO Application Form 2025 Apply Online for 541 Post