GPSC Dy. SO/Dy. Mamlatdar Syllabus 2023
Gujarat Public Service Commission has published the Syllabus of the Preliminary Exam for Deputy Section Officer (Dy. SO), GPSC Dy. Mamlatdar Check below for more details.
Post: Deputy Section Officer (Dy. S.O.) / Dy. Mamlatdar
Advt No: GPSC/202324/42
GSPC Dy SO and Dy. Mamlatdar Syllabus: Click Here
GPSC Dy. SO., Dy. Mamlatdar Notification and Apply Online: Click Here
નાયબ સેક્શન અધિકારી, વર્ગ-૩ અને નાયબ મામલતદાર, વર્ગ-૩ ની જગ્યા પર ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષા પધ્ધતિ.
નોંધ: પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે. મુખ્ય પરીક્ષામાં ગુજરાતી અને અંગ્રેજીના પ્રશ્નપત્રો સંબંધિત ભાષામાં રહેશે.
1. પ્રાથમિક કસોટી
ક્રમ | પરીક્ષાનો પ્રકાર | પ્રશ્નપત્રનુ નામ | સમય | કુલ ફાળવેલ ગુણ |
1. | હેતુલક્ષી | સામાન્ય અભ્યાસ | 2 કલાક | 200 |
(પ્રાથમિક કસોટીમાં લાયક થયેલ હોય તેવા ઉમેદવારો માટે)
ક્રમ | પરીક્ષાનો પ્રકાર | પ્રશ્નપત્રનું નામ | સમય | કુલ ફાળવેલ ગુણ |
1 | વર્ણનાત્મક | ગુજરાતી | 3 કલાક | 100 |
2 | અંગ્રેજી | 3 કલાક | 100 | |
3 | સામાન્ય અભ્યાસ-1 | 3 કલાક | 100 | |
4 | સામાન્ય અભ્યાસ-2 | 3 કલાક | 100 | |
મુખ્ય લેખિત પરીક્ષાના કુલ ગુણ (આખરી પસંદગી માટે ગણતરીમાં લેવાના થતા કુલ ગુણ) | 400 |
Connect with us:
WhatsApp Group | Click Here |
Facebook Page | Click Here |
Facebook Group | Click Here |