MKBU External Admission 2022-23 | Bhavnagar University (MKBU) External Exam Form
MKBU External Exam Form 2022-23 for BA/BCom & MA/MCom
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના બાહ્ય અભ્યાસક્રમ વિભાગ(એકસટર્નલ)ના વર્ષે 2022-23 ની ઓનલાઈન પ્રવેશ કાર્યવાહી માટે વેબ સાઈટ પર જરૂરી સુચના મુજબ વિદ્યાર્થીએ પ્રવેશ ફોર્મ ભરવાના રહેશે.
MKBU External Admission Form 2022-23 | mkbhavuni.edu.in | Maharaja Krishnakumarsinhji Bhavnagar University has released External Courses Online Admission Form (Exam Form) 2022-23 for BA/BCom & MA/MCom (Admission is open for Fresh & Repeater Students). Candidates who wish to take admission in n the external department of Bhavnagar University can will be submit the Online Admission Forms. Details are given below and for more information visit the Office Website.
More details:
MKBU Exam Form Details | |
University Name: | Maharaja Krishnakumarsinhji Bhavnagar University |
Courses | BA/BCom & MA/MCom |
Mode of Applying: | Online |
Starting date to apply | 10/03/2023 |
Last date to apply | 24/03/2023 |
Official website | mkbhavuni.edu.in |
Course Name:
- Fresh Students
- S.Y.B.A. & B.Com
- T.Y.B.A. & B.Com
- M.A. Part-2
- M.Com. Part-2
- Repeater Students
- F.Y.B.A. & B.Com
- S.Y.B.A. & B.Com
- T.Y.B.A. & B.Com
- M.A. Part- 1,2
- M.Com. Part- 1,2
How to Apply ?:
- ઇચ્છુક ઉમેદવારે સત્તાવાર વેબસાઈટ અથવા અક્ષર કોમ્પ્યુટર અને ઝેરોક્ષ (ગઢડા)ની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
MKBU ભાવનગર યુનિવર્સિટી ફી ની વિગતો:
COURSE | FEES |
BA/BCom | Fresh Admission Rs.2850/- Repeater Admission Rs.900/- |
MA/MCom | Fresh Admission Rs.3250/- Repeater Admission Rs.1100/- |
નોંધ- એસ.સી.એસ.ટી કેટેગરીના વિધાર્થીઓને રજસ્ટ્રે શન ફી માં 20 ટકા માફી આપવામાં આવશે.
MKBU ભાવનગર યુનિવર્સિટી ની મહત્વપૂર્ણ તારીખો:
Events | Date |
ફોર્મ શરૂ તારીખ: | 10/03/2023 |
ફોર્મ માટે છેલ્લી તારીખ | 24/03/2023 |
મહત્વપૂર્ણ લિંક MKBU ભાવનગર યુનિવર્સિટી External Admission 2023 જાહેરાત: ⇩⇩⇩
જાહેરાત વાંચવા: અહી ક્લિક કરો
અરજી કરવા માટે : અહી ક્લિક કરો
નોંધ:
- જે વિદ્યાર્થીએ એફ.વાય.બી.એ / બી.કોમની પ્રથમ પરીક્ષા વર્ષ ૨૦૧૮ માં આપેલ હોય તેમજ જે વિદ્યાર્થીએ એમ.એ-૧ / એમ.કોમ-૧ ની પ્રથમ પરીક્ષા વર્ષ ૨૦૧૯ માં આપેલ હોય અને અભ્યાસ સ્પાન પીરીયડ પૂર્ણ થયેલ હોય તેવા વિદ્યાર્થી પ્રવેશ પાત્ર રહેશે જેની નોંધ લેવી.
- પ્રવેશ ફી ઓનલાઈન એ.ટી.એમ / નેટ બેંકીંગથી ભરવાની રહેશે.
- બીજો, ચોથો શનીવાર, રવીવાર તેમજ જાહેર રજામાં કાર્યાલય બંધ રહેશે.
અમારી સાથે જોડાઓ:
અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |
અમારા Facebook પેજમાં જોડાવા | અહી ક્લિક કરો |
અમારા Facebook ગ્રુપમાં જોડાવ | અહી ક્લિક કરો |