GSEB TET-1 and TET-2 Exam Date Declared 2023, TET 1 અને 2 ની પરીક્ષા તારીખ જાહેર
Dr. Kuber Dindor, Minister for Tribal Development, Primary, Secondary and Adult Education, Government of Gujarat and MLA Santarampur has tweeted information regarding Exam dates.
TET Exam Date Declared 2023
શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓ માટે શિક્ષક યોગ્યતા કસોટી TET-1 અને TET-2 માટે આવેલ ઓનલાઈન અરજી પત્રકો અન્વયે TET-1 કસોટી તા.૧૬/૦૪/૨૦૨૩ના રોજ અને TET-2 કસોટી તા.૨૩/૦૪/૨૦૨૩ ના રોજ યોજવામાં આવશે. TET-1 માટે અંદાજે ૮૭ હજાર અને TET-2 માટે અંદાજે ૨ લાખ ૭૨ હજાર ઉમેદવારો કસોટી આપશે.
— Dr. Kuber Dindor (@kuberdindor) March 18, 2023
Connect with us:
WhatsApp Group | Click Here |
Facebook Page | Click Here |
Facebook Group | Click Here |