Join Whatsapp Groups
📢 IMPORTANT UPDATE
1. GPSSB અભ્યાસક્રમ 2026-27 🔥 FHW, Gram Sevak, MPHW, Lab Tech, Mukhya Sevika સહિત વિવિધ : PDF Download
2. માનવ કલ્યાણ યોજના 2026 | ટૂલ કીટ સહાય | પાત્રતા, દસ્તાવેજ અને અરજી માહિતી : અહીં ક્લિક કરો

🔔 All Latest Important Updates

Loading...

MYSY Scholarship 2021-22 | Fresh & Renewal Application (Apply Online)

MYSY Scholarships 2021-22

MYSY Scholarship 2021-22 | Fresh & Renewal Application (Apply Online)

MYSY Scholarships 2021 | mysy.guj.nic.in | Mukhyamantri Yuva Swavalamban Yojana (MYSY)
has released the applications for the Scholarships Scheme 2021-22.All the interested candidates can apply Online. conditions and other rules are  below.

More details:

Name of Scholarship: 

  • Mukhyamantri Yuva Swavalamban Yojana Scholarship

Started For: 

  • 10th, 12th and Diploma / Graduate Students

Important Dates:

  • Starting Date for Application: 09.08.2021
  • Last Date for Application: Updated Soon

How to Apply MYSY Scholarships 2021-22:

  • The desirous candidate is required to apply online by visiting the  Office Website or Akshar computer & xerox (Gadhada).
  • Interested Candidates Can Read the Full Notification Before Apply.
Important Notice:
  • નોંધ- હાલમાં વર્ષ ૨૦૨૧-૨૨ અંતર્ગત ફક્ત ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ જ ફ્રેશ અરજીની પ્રકિયા કરી શકશે. (CBSE બોર્ડ,ICSE બોર્ડ અને Diploma to Degreeના વિદ્યાર્થીઓની ફ્રેશ અરજીની પ્રક્રિયા ટુંક સમયમાં શરુ કરવામાં આવશે.)
  • નોંધ: ગુજરાત રાજ્યની કેન્દ્રીયકૃત પ્રવેશ સમિતિ દ્વારા પ્રવેશ કાર્યવાહી ચાલુ હોય અને તેમાં રીશફ્લીંગ કરવા માંગતા વિદ્યાર્થીઓએ તેઓનો પ્રવેશ કન્ફર્મ થાય અને તેઓ રીશફલીંગમાં જવા ન માંગતા હોય ત્યારે જ ઓનલાઈન અરજી કરવી. એડમીશનના રાઉન્ડ ચાલતા રહેશે ત્યાં સુધી તારીખ લંબાવવામાં આવશે જેની દરેક વિદ્યાર્થીઓએ નોંધ લેવી.

List of Documents for Fresh Application 2021-22

  1. આધારકાર્ડની સ્વ-પ્રમાણિત નકલ
  2. ધોરણ-૧૦ અથવા ધોરણ-૧૨ પાસ કર્યાની માર્કશીટની સ્વ-પ્રમાણિત નકલ,
  3. ડીગ્રી/ડીપ્લોમા અભ્યાસક્રમમાં પ્રવેશ મળ્યાનો પ્રવેશ સમિતિનો લેટરની સ્વ-પ્રમાણિત નકલ,
  4. ટ્યુશન ફી ભર્યાની તમામ પહોંચની સ્વ-પ્રમાણિત નકલ,
  5. સેલ્ફ ડિક્લેરેશન(અસલમાં),
  6. વાલીની આવકનું પ્રમાણપત્ર મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારીનું)ની સ્વ-પ્રમાણિત નકલ,
  7. સંસ્થાના આચાર્યશ્રીનુ, સંસ્થાના લેટરહેડ પર પ્રમાણપત્ર(અસલમાં),
  8. હોસ્ટેલ પ્રવેશ તથા જમવાની પહોંચની સ્વ-પ્રમાણિત નકલ,
  9. બેન્કમાં બચત ખાતાની પાસબુકના પ્રથમ પાનાની સ્વ-પ્રમાણિત નકલ 10. ઇન્કમટેક્ષ રીટર્નની સ્વ-પ્રમાણિત નકલ અથવા આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન(અસલમાં)

List of Documents for Renewal Application 2021-22

  1. વિદ્યાર્થીના આધારકાર્ડની નકલ (સ્વપ્રમાણિત)
  2. સંસ્થાના વડા પાસેથી શિષ્યવૃત્તિ રીન્યુઅલ માટેનું પ્રમાણપત્ર (અસલમાં)
  3. વિદ્યાર્થીના પ્રથમ બીજા ત્રીજા (જે લાગુ પડતું હોય તે વર્ષ)ની માર્કશીટની (સેમેસ્ટર સીસ્ટમ હોય તો બન્ને સેમેસ્ટરની માર્કશીટ) નકલ (સ્વપ્રમાણિત)
  4. વિદ્યાર્થીએ અભ્યાસક્રમના બીજા ત્રીજા ચોથા (જે લાગુ પડતું હોય તે વર્ષ)માં ફી ભર્યાની તમામ પહોંચની નકલાસ્વપ્રમાણિત)
  5. હોસ્ટેલ પ્રવેશ તથા જમવાની તમામ પહોંચની નકલ (સ્વપ્રમાણિત),
  6. વિદ્યાર્થીના બેન્કના બચત ખાતાની પાસબુકનું પ્રથમ પાનાની નકલ સ્વપ્રમાણિત)
  7. ઇન્કમટેક્ષ રીટર્નની સ્વ-પ્રમાણિત નકલ અથવા આવકવેરાનેપાત્ર આવક ન થતી હોવા અંગેનુ સેલ્ફ ડિક્લેરેશન (અસલમાં)

Important Links: ⇓⇓⇓⇓⇓

Notification : Click Here

Apply Online : Click Here

Popular posts from this blog

Indian Air Force Agniveervayu Intake 02/2027 | Male & Female | 10+2 Pass

GSSSB MPHW Multi Purpose Health Worker (Male) Bharti 2026: 100 જગ્યા | વર્ગ-3

Digital Gujarat Post Matric Scholarship 2026-27 | Apply Online | SC/OBC શિષ્યવૃત્તિ યોજના 2026