GPRB Lokrakshak Cadre Recruitment 2026-27 | 3000 Posts | Notification Soon
GPRB Lokrakshak Cadre Recruitment 2026-27 ⚠️ મહત્વપૂર્ણ નોંધ: આ ભરતી અંગેની માહિતી સંભવિત ભરતી પર આધારિત છે. સત્તાવાર જાહેરાત જાહેર થયા પછી પોસ્ટસ, લાયકાત, તારીખો અને અન્ય નિયમો બદલાઈ શકે છે. GPRB લોકરક્ષક ભરતી 2026-27 ગુજરાત પોલીસ ભરતી બોર્ડ GPRB દ્વારા લોકરક્ષક કેડરની આગામી ભરતી અંગે મહત્વની માહિતી સામે આવી છે. ઉપલબ્ધ માહિતી મુજબ લોકરક્ષક કેડરની કુલ 3000 જગ્યાઓ માટે સીધી ભરતી કરવાની વિચારણા ચાલી રહી છે. આ ભરતીમાં UPC-1000, APC-1000 અને SRPF-1000 જગ્યાઓનો સમાવેશ થવાની સંભાવના છે. 📌 ભરતીની મુખ્ય માહિતી વિગત માહિતી ભરતી બોર્ડ Gujarat Police Recruitment Board (GPRB) કેડર લોકરક્ષક કેડર કુલ જગ્યાઓ 3000 UPC 1000 APC 1000 SRPF 1000 ભરતીનો પ્રકાર ...

![ICE MAGIC-30 [21/07/19 TO 27/07/19] ICE MAGIC-30 [21/07/19 TO 27/07/19]](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhgDjOlGR_A-n3dt0JeNPewrlZbZBihv77NryXQXLADG-HaxiFAV7FAljkhSQAGqk67ZyjPAZVly4FyZYgJYJcCmgACnVB_PVZUG3zyBATHDmSIQKLBIFCt1SN1Bv-filszNOkdLTgKWCar/s1600/week-30.jpg)