GSSSB Vanpal Recruitment 2026 ગુજરાત સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર આવી ગઈ છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), ગાંધીનગર દ્વારા વન અને પર્યાવરણ વિભાગ હસ્તકની વનપાલ (Vanpal), વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત ક્રમાંક: ૪૦૬/૨૦૨૫૨૬ પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ ભરતી ખાસ ભરતી ઝુંબેશ (Special Recruitment Drive) હેઠળ દિવ્યાંગ ઉમેદવારો માટે બહાર પાડવામાં આવી છે. જો તમે આ ભરતીમાં ફોર્મ ભરવા ઈચ્છો છો તો શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગારધોરણ અને અરજી કરવાની રીત વિશેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે. 📌 ભરતીની ટૂંકી વિગત વિગત માહિતી સંસ્થાનું નામ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) પોસ્ટનું નામ વનપાલ (Vanpal), વર્ગ-૩ જાહેરાત ક્રમાંક ૪૦૬/૨૦૨૫૨૬ કુલ જગ્યાઓ ૧૫ જગ્યાઓ (ખાસ ભરતી ઝુંબેશ - દિવ્યાંગ ઉમેદવારો માટે) અરજી પ્રક્રિયા ઓનલાઈન Official Websi...