GPSSB Laboratory Technician Recruitment 2026: 108 Posts
GPSSB Lab Technician ભરતી ૨૦૨૬ | કુલ જગ્યાઓ: ૧૦૮
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) દ્વારા લેબોરેટરી ટેકનીશિયન (વર્ગ-3) સંવર્ગની કુલ 108 જગ્યાઓ પર સીધી ભરતીથી ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. અરજી ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર તા.29-04-2026 થી તા.20-05-2026 સુધી ઓનલાઇન કરવાની રહેશે. આ ભરતીમાં પુરુષ અને મહિલા બંને ઉમેદવારો અરજી કરી શકે છે.
GPSSB Laboratory Technician (Class-3) Recruitment 2026 – 108 Posts
| TOTAL POST | APPLICATION FEE |
108 Posts
|
|
| AGE LIMIT (as on 20-05-2026) | IMPORTANT DATES |
|
|
GPSSB Laboratory Technician 2026 – Educational Qualification (શૈક્ષણિક લાયકાત)
| Post | Required Qualification |
| Laboratory Technician Class-3 |
(i) Bachelor's Degree in Chemistry / Microbiology / Bio-chemistry / Bio-technology from recognized University AND (ii) Diploma in Laboratory Technician / Medical Laboratory Technician (MLT) / Post Graduate Diploma in MLT / 1 Year Lab Technician Training Course from Government Recognized Institution / University વધારામાં: Basic Computer Knowledge + Gujarati / Hindi ની જાણકારી ફરજિયાત |
GPSSB Lab Technician 2026 – District-wise Vacancy (જિલ્લાવાર જગ્યાઓ)
| જિલ્લો | કુલ | જિલ્લો | કુલ |
| કચ્છ | 20 | દાહોદ | 12 |
| આણંદ | 8 | છોટાઉદેપુર | 8 |
| સૂરેન્દ્રનગર | 6 | દેવભૂમિ દ્વારકા | 5 |
| નર્મદા | 5 | મહિસાગર | 5 |
| જામનગર | 4 | પંચમહાલ | 4 |
| પાટણ | 4 | વાવ-થરાદ | 5 |
| ભાવનગર | 3 | ખેડા | 3 |
| અમદાવાદ | 2 | અમરેલી | 2 |
| બનાસકાઠા | 2 | બોટાદ | 2 |
| તાપી | 2 | વડોદરા | 2 |
| અરવલ્લી | 1 | પોરબંદર | 1 |
| સાબરકાઠા | 1 | સૂરત | 1 |
| કુલ (Total) | 108 | ||
GPSSB Lab Technician 2026 – Exam Pattern (પ્રશ્નપત્ર)
| વિષય | ગુણ | માધ્યમ |
| General Awareness & General Knowledge | 35 | Gujarati |
| Gujarati Grammar (ગુજરાતી વ્યાકરણ) | 20 | Gujarati |
| English Language & Grammar | 20 | English |
| General Mathematics, Reasoning & Data Interpretation | 25 | Gujarati |
| Technical Knowledge – Lab Technician Syllabus | 100 | Gujarati / English |
| કુલ (Total) | 200 | 3 Hours |
GPSSB Lab Technician 2026 – Salary (પગાર)
| સંવર્ગ | Fixed Salary (પ્રથમ 5 વર્ષ) | નિયમિત થયા પછી |
| Laboratory Technician Class-3 | ₹40,800/- Per Month (Fixed) | નિયત Pay Scale + DA + HRA + TA |
📲 How to Apply? (અરજી કેવી રીતે કરવી?)
- Interested and Eligible Candidates may Apply Online at ojas.gujarat.gov.in or visit Akshar Computer & Xerox (Gadhada).
- ojas.gujarat.gov.in પર જઈ "Current Advertisement" → GPSSB → જાહેરાત ક્રમાંક 04/2026-27 Select કરો.
- OTR (One Time Registration) હોય તો Apply With OTR, નહીં તો Skip કરી ભરો.
- Photo (15kb) અને Signature (15kb) JPG Format માં Upload કરો.
- General Category: Online SBI e-Pay થી ₹100/- + Service Charge ભરો.
- Application Confirm કરો અને Print Out સાચવો.
- Interested Candidates must read the Full Notification before applying.
GPSSB Lab Technician 2026 – Selection Process
| તબક્કો | વિગત |
| 1. CBRT / OMR Exam | Objective MCQ | 200 Marks | 3 Hours | Negative Marking -0.25 |
| 2. Provisional Merit List | Exam Marks + Widow Bonus (5%) + Sports Quota (5%) ના આધારે Merit List |
| 3. Document Verification | Merit List માં આવેલ ઉમેદવારોના Original Documents ની ચકાસણી |
| 4. Final Selection & District Allotment | Online District Allotment → Appointment by Concerned Authority |
Note: સંપૂર્ણ જાહેરાત વાંચ્યા બાદ જ અરજી કરો. વધુ માહિતી માટે www.Akshargadhada.in નિયમિત જોતા રહો.
| Connect with us | |
| WhatsApp Group | Click Here |
| WhatsApp Channel | Click Here |
| Facebook Page | Click Here |
| Facebook Group | Click Here |

