Join Whatsapp Groups

🔔 All Latest Important Updates

Gujarat GCAS Admission 2026-27: સરકારી અને ખાનગી કોલેજોમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન શરૂ, જાણો સંપૂર્ણ માહિતી

GCAS સ્નાતક કક્ષા પ્રવેશ પ્રક્રિયા ૨૦૨૬-૨૭

Gujarat GCAS Admission 2026-27: સરકારી અને ખાનગી કોલેજોમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન શરૂ, જાણો સંપૂર્ણ માહિતી
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે સ્નાતક (Under Graduate) પ્રોગ્રામમાં પ્રવેશ માટેનું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે.

મહત્વની તારીખો (રાઉન્ડ-૧)

  • ઓનલાઈન રજિસ્ટ્રેશન: તા. ૦૭/૦૫/૨૦૨૬ થી ૨૮/૦૫/૨૦૨૬
  • પ્રથમ પ્રવેશ ઓફર: તા. ૦૧/૦૬/૨૦૨૬ (રાત્રે ૧૨:૦૦ કલાકે)
  • પ્રવેશ કન્ફર્મ અને રિપોર્ટિંગ: તા. ૦૨/૦૬/૨૦૨૬ થી ૦૬/૦૬/૨૦૨૬

રજિસ્ટ્રેશન ફી

  • બિનઅનામત અને SEBC કેટેગરી: રૂ. ૩૦૦/-
  • SC, ST અને EWS કેટેગરી: રૂ. ૧૫૦/-
  • નોંધ: આ ફી નોન-રિફંડેબલ છે.

વિદ્યાર્થીઓએ ધ્યાન રાખવાની બાબત

  1. વિદ્યાર્થીએ પોર્ટલ પર પોતાની પ્રોફાઇલ બનાવી, દસ્તાવેજો અપલોડ કરવા અને કોલેજ પસંદગી (Preference) આપવાની રહેશે.
  2. જો વિદ્યાર્થીને ઉપરના પ્રેફરન્સની કોલેજ જોઈતી હોય, તો 'Consent' આપવું અનિવાર્ય છે.
  3. પ્રવેશ ઓફર મળ્યા બાદ OTP દ્વારા પોર્ટલ પર અને રૂબરૂ કોલેજ જઈને પ્રવેશ કન્ફર્મ કરવાનો રહેશે.
  4. કોઈપણ પ્રશ્ન માટે AI એજન્ટ હેલ્પલાઇન +૯૧-૭૯૬૯૭૯૯૬૮૦ પર સંપર્ક કરી શકાય છે.

અક્ષર કોમ્પ્યુટર એન્ડ ઝેરોક્ષ (ગઢડા)

સરનામું: પોલીસ સ્ટેશનની સામે, ગઢડા (સ્વામીના)

ઓનલાઈન અરજી કરાવવા માટે આજે જ મુલાકાત લો.

અરજી કરવા માટેના દસ્તાવેજો

  1. ફોટો અને સહી
  2. તાજેતરની માર્કશીટ
  3. શાળા છોડવાનું પ્રમાણપત્ર
  4. જાતિ પ્રમાણપત્ર (જો લાગુ પડેતો)
  5. નોન-ક્રીમી લેયર સર્ટિફિકેટ (જો લાગુ પડેતો)
  6. દિવ્યાંગતા પ્રમાણપત (જો લાગુ પડેતો)
  7. ઇડબલ્યુએસ પ્રમાણપત્ર (જો લાગુ પડેતો)
Connect with us
WhatsApp Group Click Here
WhatsApp Channel Click Here
Facebook Page Click Here
Facebook Group Click Here

Popular posts from this blog

AMC Fireman Bharti 2026 | સહાયક ફાયરમેન 172 જગ્યા

MKBU Exam Hall Ticket 2026 | Bhavnagar University Semester 2 Exams Hall Ticket (Available)

SSC Stenographer Grade C & D 2026: 731 Posts | 12th Pass Apply | Last Date 15 May 2026