પ્રથમ વર્ષ ડિપ્લોમા પ્રવેશ 2026-27 | Key Dates જાહેર 🔥 ઓનલાઈન રજિસ્ટ્રેશન 8 મેથી શરૂ
📋 OFFICIAL SCHEDULE 2026-27
🎓 FY Diploma Engineering Admission 2026-27
Key Dates જાહેર – સંપૂર્ણ Schedule અહીં જુઓ!
ACPDC Gujarat | ઓનલાઈન રજિસ્ટ્રેશન 08 મે, 2026 થી શરૂ
📢 ગુજરાત ACPDC દ્વારા First Year Diploma Engineering 2026-27 માટે Provisional Key Dates (Schedule) જાહેર કરવામાં આવ્યો છે. ઓનલાઈન રજિસ્ટ્રેશન 8 મે, 2026 થી શરૂ થઈ ચૂક્યું છે. નીચે સંપૂર્ણ Schedule, Round-1 અને Round-2 ની તારીખો વિગતવાર આપેલ છે.
Diploma Admission 2026
ACPDC Gujarat
FY Engineering
ઓનલાઈન પ્રવેશ
Key Dates 2026-27
Merit List
📅 સંપૂર્ણ Key Dates (Official Schedule)
| # | પ્રવૃત્તિ (Activity) | તારીખ (Date) |
|---|---|---|
| 1 | ઓનલાઈન રજિસ્ટ્રેશન START | 08/05/2026 – 19/06/2026 |
| 2 | Provisional Merit List જાહેર | 29/06/2026 |
| 3 | Mock Round માટે Choice Filling | 29/06/2026 – 02/07/2026 |
| 4 | Mock Round Result Display | 06/07/2026 |
| 5 | Candidate Query પછી Provisional Merit | 09/07/2026 |
| 6 | Actual Admission Round-1 – Choice Filling ROUND 1 | 06/07/2026 – 09/07/2026 |
| 7 | Round-1 Allotment List જાહેર ROUND 1 | 13/07/2026 |
| 8 | Round-1 Tuition Fees Online Payment ROUND 1 | 13/07/2026 – 17/07/2026 |
| 9 | Round-1 પછી Vacancy Display ROUND 1 | 20/07/2026 |
| 10 | ઓનલાઈન રજિસ્ટ્રેશન (Improvement/Supplementary Exam) | 21/07/2026 – 26/07/2026 |
| 11 | Revised Merit Display | 29/07/2026 |
| 12 | Round-2 Choice Reshuffling & Alteration ROUND 2 | 29/07/2026 – 30/07/2026 |
| 13 | Round-2 Allotment List જાહેર ROUND 2 | 03/08/2026 |
| 14 | Round-2 Tuition Fees Online Payment ROUND 2 | 03/08/2026 – 05/08/2026 |
| 15 | Round-2 પછી Vacancy Display ROUND 2 | 07/08/2026 |
🗺️ Admission Process – ટૂંકમાં સમજો
1
📝 ઓનલાઈન રજિસ્ટ્રેશન
08 મે – 19 જૂન, 2026 | gujdiploma.admissions.nic.in પર Apply કરો
2
📊 Merit List & Mock Round
29 જૂન – 6 જુલાઈ | Provisional Merit + Mock Round Choice Filling
3
🏫 Actual Round-1 Allotment
13 જુલાઈ | Allotment List + Fee Payment 17 જુલાઈ સુધી
4
🔄 Actual Round-2 Allotment
3 ઓગષ્ટ | Round-2 Allotment + Fee Payment 5 ઓગષ્ટ સુધી
✍️ ફોર્મ ભરવા માટે
અક્ષર કોમ્પ્યુટર એન્ડ ઝેરોક્ષ (ગઢડા)
સરનામું: પોલીસ સ્ટેશનની સામે, ગઢડા (સ્વામીના)
ઓનલાઈન અરજી કરાવવા માટે આજે જ મુલાકાત લો.
⚠️ મહત્વની નોંધ
✅ આ Schedule Provisional છે, latest updates માટे acpdc.gujarat.gov.in ચેક કરો.
✅ Improvement/Supplementary Exam Result વાળા ઉમેદવારો Round-2 Registration 21–26 જુલાઈ ના રોજ Apply કરી શકશે.
✅ Tuition Fees Online Payment Allotment confirm કરવા ફરજિયાત છે.
✅ Official Portal: gujdiploma.admissions.nic.in
✅ Improvement/Supplementary Exam Result વાળા ઉમેદવારો Round-2 Registration 21–26 જુલાઈ ના રોજ Apply કરી શકશે.
✅ Tuition Fees Online Payment Allotment confirm કરવા ફરજિયાત છે.
✅ Official Portal: gujdiploma.admissions.nic.in
🔗 Official Links
Source: Official ACPDC Gujarat PDF – FY Diploma Engineering Key Dates 2026-27
માહિતી ઉપયોગી લાગી? 👇 Share કરો અને AksharGadhada.in ને Bookmark કરો!
માહિતી ઉપયોગી લાગી? 👇 Share કરો અને AksharGadhada.in ને Bookmark કરો!
| Connect with us | |
| WhatsApp Group | Click Here |
| WhatsApp Channel | Click Here |
| Facebook Page | Click Here |
| Facebook Group | Click Here |

