Vidhyasahayak Recruitment 2026: 11000 Vacancies for Std 1 to 5 (Gujarati Medium)
ગુજરાત વિદ્યાસહાયક ભરતી ૨૦૨૬: ૧૧,૦૦૦ જગ્યાઓ માટે જાહેરાત
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ, ગાંધીનગર દ્વારા ધોરણ ૧ થી ૫ (ગુજરાતી માધ્યમ) માટે વિદ્યાસહાયક (વર્ગ-૩) ની મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી અંગેની સંપૂર્ણ વિગત નીચે મુજબ છે.
📌 ભરતીની ટૂંકી વિગત
| વિગત | માહિતી |
|---|---|
| સંસ્થાનું નામ | ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ |
| પોસ્ટનું નામ | વિદ્યાસહાયક (ધોરણ 1 થી 5) |
| કુલ જગ્યાઓ | ૧૧,૦૦૦ (અંદાજિત) |
| માધ્યમ | ગુજરાતી માધ્યમ |
| જાહેરાત ક્રમાંક | ૦૧/૨૦૨૬ |
📄 નોટિફિકેશન ડાઉનલોડ કરો
🎓 લાયકાત અને અન્ય વિગતો
ઉમેદવારે શૈક્ષણિક અને તાલીમી લાયકાત (D.El.Ed. / TET-1) ધરાવતા હોવા જોઈએ. જે ઉમેદવારો D.El.Ed. ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે અને TET-1 પાસ છે, તેઓ પણ અરજી કરી શકશે, પરંતુ માર્કશીટ આવ્યા બાદ વિગતો ઉમેરવાની રહેશે.
નોંધ: દિવ્યાંગ ઉમેદવારો માટે ૪% અનામત જગ્યાઓ નિયમ મુજબ ફાળવવામાં આવશે.
📝 ઓનલાઈન અરજી કરો
📅 મહત્વની તારીખો
- ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ: ૧૫/૦૪/૨૦૨૬ (સવારે ૧૨:૦૦ થી)
- ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ: ૨૪/૦૪/૨૦૨૬ (બપોરે ૧૫:૦૦ સુધી)
- સ્વીકાર કેન્દ્ર પર ફોર્મ જમા કરવાની છેલ્લી તારીખ: ૨૪/૦૪/૨૦૨૬ (સાંજે ૧૭:૦૦ સુધી)
વધારે માહિતી માટે સત્તાવાર વેબસાઇટ https://dpegujarat.in ની મુલાકાત લો.
| Connect with us | |
| WhatsApp Group | Click Here |
| WhatsApp Channel | Click Here |
| Facebook Page | Click Here |
| Facebook Group | Click Here |

