ધોરણ 10-12 ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ જાહેર, જાણો ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને કેટલી ફી ભરવી પડશે?
Gujarat STD.10-12 Board Exam Form 2026 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ફેબ્રુઆરી 2026માં યોજાનારી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની બોર્ડ દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષાના ફોર્મ 7 નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધી ઓનલાઇન ભરી શકાશે. આ સાથે બોર્ડે ધોરણ 10-12માં ફોર્મ ભરવા માટે પરીક્ષા ફી દર્શાવતું પત્રક પણ જાહેર કર્યું છે.
ધો.10-12ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ જાહેર
ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે પરીક્ષા ફી
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે પરીક્ષા ફી
ધોરણ 10 જાહેર પરીક્ષાની ફી
| Join Our WhatsApp Channel |
| Follow Now |
| Join Our WhatsApp Group |
| Follow Now |





