Join Whatsapp Groups

Gujarat Ayurvedic & Homeopath 1st Round of Online Choice Filling 2025

ગુજરાત BAMS અને BHMS પ્રથમ રાઉન્ડ ઓનલાઈન ચોઈસ ફિલિંગ

Gujarat Ayurvedic & Homeopath 1st Round of Online Choice Filling 2025

Gujarat Admission Committee for Professional Medical Educational Courses (ACPMEC) Published Notification For Medical / Dental / Ayurvedic & Homeopathy Courses Admission  2025.

    શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માટે આયુર્વેદિક અને હોમિયોપેથી કોર્સીસની સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ તથા સ્વનિર્ભર સંસ્થાઓની સરકારી, મેનેજમેન્ટ અને એન.આર.આઇ. બેઠકો પર એડમિશન માટે લાયકાત ધરાવતા ACPUGMECની મેરિટ-લિસ્ટમાં સામેલ હોય એવા તમામ ઉમેદવારો માટે પ્રથમ રાઉન્ડની ઓનલાઈન ચોઈસ ફીલિંગ માટેનો કાર્યક્રમ નીચે મુજબ છે:

More details:

Gujarat Nursing Admission 2025

Course Name :

  • Ayurved (BAMS)
  • Homeopathy (BHMS)

How to Apply ?: 

  • The desirous candidate is required to apply online by visiting the Office Website or Akshar computer & xerox (Gadhada).
  • ઇચ્છુક ઉમેદવારે સત્તાવાર વેબસાઈટ અથવા અક્ષર કોમ્પ્યુટર અને ઝેરોક્ષ (ગઢડા)ની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • રસ ધરાવતા ઉમેદવારો અરજી કરતા પહેલા સંપૂર્ણ સૂચના વાચવી.

Important Date પ્રથમ રાઉન્ડ નો કાર્યક્રમ 

પ્રથમ રાઉન્ડ ઓનલાઈન ચોઈસ ફીલિંગ શરૂ થવાની તારીખ04/09/2025
પ્રથમ રાઉન્ડ ઓનલાઈન ચોઈસ ફીલિંગ છેલ્લી તારીખ08/09/2025 બપોરે૦૩.૦૦ કલાક
ઉમેદવાર દ્વારા ભરેલ ચોઈસ જોઈ શકાશે08/09/2025 સાંજે ૦૬.૦૦ કલાક સુધી

Important Link :

ઓનલાઈન ચોઈસ ફિલિંગ : અહિયાં ક્લિક કરો

જાહેરાત વાંચો: અહિયાં ક્લિક કરો

Connect with us:

WhatsApp GroupClick Here
Facebook PageClick Here
Facebook GroupClick Here

Popular posts from this blog

SSC CPO Recruitment 2025: Apply Online for 3073 Posts

SSC Delhi Police Head Constable Recruitment 2025: Apply Online for 552 Posts

GPSC Recruitment 2025: GPSC દ્વારા ક્લાસ-1, 2 અને 3 માટે મોટી ભરતી, ફોર્મ ભરવાનું શરૂ